Loksabha Election : ભારતમાં કોણ કોણ લોકસભા ચૂંટણી લડી શકે? જાણો શું કહે છે સંવિધાન?
લોકશાહીમાં ચૂંટણી એ સૌથી મોટો તહેવાર હોય છે. લોકશાહી યોગ્ય રીતે કામ કરે તે માટે ચૂંટણીને લઈને સંવિધાનમાં કેટલાક ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે.
આપણા દેશમાં કોણ ચૂંટણી લડી શકે છે અને કોણ નહીં એ સવાલના જવાબો આજે અમે તમને આપવાના છીએ.

ભારતમાં કોણ ચૂંટણી લડી શકે?
ભારતીય બંધારણના અનુચ્છેદ 84-A મુજબ સંસદના સભ્ય બનવા માટે કોણ લાયક છે તેની માહિતી આપવામાં આવે છે. આ મુજબ જે વ્યક્તિ ભારતનો નાગરિક નથી તેને ચૂંટણી લડવાનો અધિકાર નથી.
લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ લડવા માટે ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઈએ અને તેની ઉંમર ઓછામાં ઓછી 25 વર્ષની હોવી જોઈએ. ચૂંટણી લડવા માટે ઉમેદવારોની લઘુત્તમ વય 25 વર્ષ નક્કી કરવામાં આવી છે. તેનાથી નાની ઉંમરની વ્યક્તિ ચૂંટણી લડી શકે નહીં.
જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 4(ડી) મુજબ, જે વ્યક્તિનું નામ સંસદીય મતદારક્ષેત્રની મતદાર યાદીમાં નથી તે ચૂંટણીમાં ઊભા રહી શકે નહીં. આ સિવાય કોઈ પણ કેસમાં બે વર્ષ કે તેથી વધુ સજા થઈ હોય તેવી વ્યક્તિ ચૂંટણી લડી શકે નહીં.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
