Lok Sabha Election 2024 : ભારતીય હોવા છત્તા આ લોકોને મત આપવાનો અધિકાર નથી, જાણો કોણ કોણ છે આ લિસ્ટમાં?
ભારતમાં ચૂંટણીને લોકશાહીનો સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે. તમામ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પ્રતિનિધીઓને ચુંટે છે.
સામાન્ય રીતે લોકો એવુ માને છે કે ભારતમાં રહેતા તમામ લોકોને મતાધિકાર મળે છે. જો કે આવુ નથી. ઘણા ભારતીયોને પણ મત આપવાનો અધિકાર નથી.

આપણા દેશમાં કેટલાક એવા લોકો છે જેમને દેશના નાગરિક હોવા છતાં મત આપવાનો અધિકાર નથી. આ ભારતનું બંધારણ કહે છે. આ લોકો શા માટે વોટ નથી કરી શકતા અને તેની પાછળના કારણ શું છે તે જાણવુ જરૂરી છે.
- ભારતમાં એવા ઘણા લોકો છે જેમના નામ મતદાર યાદીમાં છે છતાં તેઓ મતદાન કરી શકતા નથી. ભારતના બંધારણમાં પણ તેનો ઉલ્લેખ છે.
- જો કોઈ વ્યક્તિને કોર્ટ દ્વારા માનસિક રીતે બીમાર જાહેર કરવામાં આવી હોય તો તે વ્યક્તિને મતદાન કરવાનો અધિકાર નથી અને આવી વ્યક્તિને મતદાન કરવાની મંજૂરી નથી.
- આ સિવાય ભારતના બંધારણ મુજબ વિદેશમાં સ્થાયી થયેલા લોકોને પણ મત આપવાનો અધિકાર નથી.
- જો તમે વિદેશમાં સ્થાયી થયા છો અને ત્યાંની નાગરિકતા લીધી છે તો તમને ભારતમાં યોજાતી કોઈપણ ચૂંટણીમાં મતદાન કરવાનો અધિકાર નથી.
- જો તમારી ઉંમર 18 વર્ષ કે તેથી વધુ છે અને તમારું નામ મતદાન યાદીમાં નથી તો તમને મત આપવાનો અધિકાર નથી.
- જો તમે કોઈ ગુનામાં જેલમાં ગયા હોવ અને જેલમાં બંધ હોવ તો પણ તમને મત આપવાનો અધિકાર નથી. ભલે તમે અંડરટ્રાયલ કેદી હોવ. જો કે, કેટલાક કેદીઓને મતદાન કરવાની છૂટ છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
