Videos: નવરાત્રિમાં ફ્રીમાં સાંભળો આ ભક્તિ ગીતો
આજે નવરાત્રિનો પહેલો દિવસ છે આખા ભારતમાં નવરાત્રીના તહેવારને ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે. જોકે આમ પણ ભારતમાં બારે માસ તહેવારોની મૌસમ રહે છે. નવરાત્રિ બાદ દશેરા અને બાદમાં દીવાળીનો તહેવાર આવવાનો છે.
આ તહેવારો દરમિયાન ટેકનોલોજી વર્લ્ડમાં અઢળક ઓફરોનો મેળો લાગી જાય છે. નવરાત્રિના આ પવિત્ર અવસરે અમે આપના માટે કેટલાંક ભક્તિમય વીડિયો અને ફ્રિ ડિવોશનલ સાઇટ લાવ્યા છીએ, જ્યાંથી આપ નવરાત્રિના ઘણા ભક્તિ સોંગ અને વીડિયો ડાઉનલોડ કરી શકો છો.
આ સાઇટો પર શિવ આરતી, ગણેશ આરતી ઉપરાંત ઘણા ભક્તિ ગીતોને સાંભળી શકો છો. સાઇટમાં ગીત સર્ચ કરવા માટે સર્ચબારમાં શિવ આરતી અથવા જે ગીત આપને સાંભળવું હોય તેને લખો અને સર્ચ કરો, આપની સામે ભક્તિના ગીતોની લીસ્ટ આવી જશે. આ ઉપરાંત નીચે આપવામાં આવેલી સ્લાઇડમાં અમે આપના માટે શાનદાર વીડિયો પણ લાવ્યા છીએ, જેને આપ ઓનલાઇન જોઇ શકો છો.
Navratri Song No.1
નવરાત્રિ વીડિયો સોંગ
Navratri Song No.2
નવરાત્રિ વીડિયો સોંગ
Navratri Song No.3
નવરાત્રિ વીડિયો સોંગ
Navratri Song No.4
નવરાત્રિ વીડિયો સોંગ
Navratri Song No.5
નવરાત્રિ વીડિયો સોંગ
Navratri Song No.6
નવરાત્રિ વીડિયો સોંગ
Navratri Song No.7
નવરાત્રિ વીડિયો સોંગ

નવરાત્રિ માટેના ગીતો ડાઉનલોડ કરવા માટે
નવરાત્રિ માટેના ગીતો ડાઉનલોડ કરવા માટે

નવરાત્રિ માટેના ગીતો ડાઉનલોડ કરવા માટે
નવરાત્રિ માટેના ગીતો ડાઉનલોડ કરવા માટે
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
