જાણો ભારતના સૌથી જુના રેડ લાઈટ એરિયા વિશે, મુઘલોના સમયથી અસ્તિત્વમાં છે
ભારતના સૌથી મોટો રેટ લાઈટ એરિયા દિલ્હીમાં આવેલો જીબી રોડ છે. તમને જાણીને નવાઈ લાગશે કે જીબી રોડ આજકાલથી નહીં પણ સદીઓથી રેડ લાઈટ એરિયા તરીકે જાણીતો છે.
જીબી રોડ દિલ્હીનો સૌથી મોટો રેડ લાઈટ એરિયા છે અને હજારો મહિલાઓ અહીં વેશ્યાવૃત્તિ કરે છે. જીબી રોડનું મુઘલો સાથે ખૂબ જૂનું કનેક્શન છે.

ભારતમાં મુઘલ કાળથી રેડ લાઈટ વિસ્તાર અસ્તિત્વમાં છે. દિલ્હીના જીબી રોડનો ઈતિહાસ મુઘલો સાથે જોડાયેલો છે. બહુ ઓછા લોકો જાણે છે કે જીબી રોડ મુગલોના કારણે જ અસ્તિત્વમાં આવ્યો છે.
જીબી રોડને ભારતનો સૌથી જૂનો રેડ લાઈટ વિસ્તાર માનવામાં આવે છે. જીબી રોડના નામની વાત કરીએ તો તેનું નામ અંગ્રેજ અધિકારી ગાર્સ્ટિન બેસ્ટિયનના નામ પરથી રાખવામાં આવ્યું છે. તેના નામને કારણે જ તેને જીબી રોડ કહેવામાં આવે છે.
મુઘલોના સમયમાં તેમના મહેલમાં એક જગ્યા રહેતી જેને હરમ કહેવામાં આવતું. હરમમાં મુઘલો તેમની દાસીઓને રાખતા. તે પોતાની પસંદની છોકરીઓને જબરદસ્તી અહીં રાખતા.
આ મહિલાઓ શારજહાંને જહાંગીર પાસેથી વારસામાં મળી. અહીં મોટી ઉમર થઈ જાય તેને હરમમાંથી કાઢી મૂકાતી હતી. ત્યાં તે સુંદર મહિલાઓ અને યુવતીઓને જગ્યા આપતો.
હરમની બહાર ફેંકી દેવાયેલી સ્ત્રીઓ અને છોકરીઓ જીબી રોડ પહોંચી જતી. અહીં મીના બજાર પણ ઊભું કરવામાં આવ્યું હતું. જ્યારે ઔરંગઝેબે શાહજહાંને પકડીને બંદી બનાવી દીધો તો તેમણે ઘણી સ્ત્રીઓને હરમમાંથી કાઢી મૂકી અને જીબી રોડ અસ્તિત્વમાં આવ્યો.
મુઘલોના સમયમાં આ જીબી રોડ વિસ્તાર પાંચ અલગ-અલગ જગ્યાએ ફેલાયેલો હતો. પરંતુ જ્યારે અંગ્રેજોએ ભારત પર શાસન શરૂ કર્યું તો તેમણે આ બધી જગ્યાઓ એક સાથે મર્જ કરી દીધી.
આ કામ કરનાર અંગ્રેજ અધિકારીનું નામ ગાર્સ્ટિન બાસ્ટિયન હતું. અંગ્રેજ અધિકારીના નામ પરથી આ રોડનું નામ જીબી રોડ રાખવામાં આવ્યું હતું. વર્ષ 1966માં ભારત સરકાર દ્વારા તેનું નામ બદલીને શ્રદ્ધાનંદ માર્ગ કરવામાં આવ્યું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
