વિશ્વની સૌથી મોટી ઓડિટ કંપનીની તસવીરી ઝલક
આપણે અત્યારસુધી કોઇ ઔધ્યોગિક ક્ષેત્રે જોડાયેલી કે આઇટી ક્ષેત્રે જોડાયેલી દિગ્ગજ કંપનીઓની ઓફિસ જોઇ હશે, પરંતુ આ વખતે અમે તમને અહીં ઓડિટ ક્ષેત્રની સૌથી મોટી કંપનીની તસવીરી ઝલક દર્શાવવા જઇ રહ્યાં છીએ. કેપીએમજી નામની એક કંપની વિશ્વની સૌથી મોટી પ્રોફેશનલ સર્વિસ કંપનીમાની એક છે. આ કંપનીનું કામ ઓડિટ, ટેક્સ એડવાઝરી સર્વિસ પ્રોવાઇડ કરવાનું છે. આ કંપનીમાં કામ કરતા કર્મચારીઓની વાત કરવામાં આવે તો વિશ્વભરમાં કેપીએમજી કંપનીમાં કામ કરતા કર્મચારીઓની સંખ્યા અંદાજે 145,000ની આસપાસ છે.
કેપીએમજી કંપનીની શરૂઆત 1870માં વિલિયમ બારસ્પે પીટે લંડનમાં કરી હતી. ભારતમાં પણ કેપીએમજીના ઘણા મોટ ફર્મને પોતાની સેવાઓ આપી રહી છે. આ ઉપરાંત કેપીએમજી ઘણી ઓનલાઇન અને પ્રિન્ટ પબ્લિકેશન સેક્ટરમાં પણ કામ કરી રહી છે. જો કેપીએમજીની ઓફિસો પર એક નજર ફેરવવામાં આવે તો નોર્થ અમેરિકા, યુરોપ, એશિયા પેસેફિક ઉપરાંત ચીનમાં પણ કેપીએમજીએ પોતાની ઓફિસ ખોલેલી છે. તો ચાલો તસવીરોના માધ્યમથી આપણે વિશ્વની સૌથી મોટી ઓડિટ કંપનીની કેટલીક ઓફિસો પર નજર ફેરવીએ.

-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા

Click it and Unblock the Notifications