કિંગફીશર કેલેન્ડર 2016, એટલું હોટ છે કે તમે જોતા જ રહી જશો
વર્ષ 2016 નું નવું કિંગફીશર કેલેન્ડર આવી ગયું છે. ઘણા બધા નવા ચેહરા સાથે આ કેલેન્ડર આવ્યું છે જેમાં એક થી એક ચઢિયાતા મોડેલ્સ છે.
આખું વર્ષ જો ગ્લૅમરના દીવાનાઓને કોઈ વસ્તુનો ઇંતેજાર રહેતો હોય, તો તે છે કિંગફિશરના નવા કૅલેંડરનો. કિંગફીશર કેલેન્ડર હંમેશાથી ગ્લેમરના રંગમાં રંગાયેલુ જોવા મળે છે. પ્રકૃતિના સૌંદર્ય તથા બિકિનીમાં ઘણી બધી મૉડેલ્સ લઈને કિંગફિશર દર વર્ષે એક નવું કૅલેન્ડર લઈને આવે છે.
આ કિંગફીશર કેલેન્ડરના ફોટો અલગ અલગ જગ્યા પર શૂટ કરવામાં આવ્યા છે. સુંદર ફિગર્સ ધરાવતી બિકિની સુપરમૉડેલ્સ સાથે કિંગફિશરનું નવું કૅલેંડર ચોક્કસ લોકોને ઘેલું લગાડશે.
તો જુઓ કિંગફીશર કેલેન્ડર 2016 ની તસ્વીરી ઝલક:

કિંગફીશર કેલેન્ડર 2016
કિંગફીશર કેલેન્ડરને યુનાઈટેડ બ્રેવીજ ગ્રુપ દર વર્ષે લૌન્ચ કરે છે

કિંગફીશર કેલેન્ડર 2016
કિંગફીશર કેલેન્ડર ની શરૂઆત વર્ષ 2003 માં થઇ હતી

કિંગફીશર કેલેન્ડર 2016
બોલીવૂડની કેટલીક ટોપની હિરોઇનો પણ તેના કેરિયરની શરૂઆત આ કેલેન્ડરથી કરી હતી. આ કિંગફિશર કેલેન્ડરથી તેમને બોલીવૂડમાં એક આગવી ઓળખ મળી હતી.

કિંગફીશર કેલેન્ડર 2016
આ કેલેન્ડરની પ્રસિદ્ધ ખાલી ભારતમાં જ નહીં વિશ્વભરમાં છે.

કિંગફીશર કેલેન્ડર 2016
આ મોડેલ્સમાં દિપીકા પાદુકોણથી લઈને કેટરીના કૈફ સુધીના નામ શામેલ છે. જે હાલમાં તો બોલીવુડ પર રાજ કરે છે.

કિંગફીશર કેલેન્ડર 2016
તમામ મોડેલ્સને સુંદર રીતે કિંગફીશરના કેલેન્ડર પર ઉતારવાનું કામ અતુલ કસ્બેકરે જ કર્યું છે

કિંગફીશર કેલેન્ડર 2016
કિંગફીશર કેલેન્ડર મોટે ભાગે વિદેશમાં જ શૂટ કરવામાં આવે છે

કિંગફીશર કેલેન્ડર 2016
દર વર્ષે કિંગફિશર પોતાના કૅલેંડર માટે મૉડેલ્સની શોધ કરે છે અને અનેક જાણીતી હસ્તીઓ કિંગફિશર ગર્લ્સ રહી ચુકી છે.

કિંગફીશર કેલેન્ડર 2016
આ વર્ષના કિંગફીશર કેલેન્ડરમાં આયશા શર્મા, શ્રિયા મિશ્રા અને ઐશ્વર્યા સહીત ઘણી બધી મોડેલ્સનો તડકો જોવા મળશે
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
