40ની ઉંમરે પણ અપ્રતીમ સુંદર દેખાતી કાજોલના 4 બ્યુટી સિક્રેટ
તમે પણ કાજોલને જોઈને વિચારતા હશો કે તેની બ્યુટી સિક્રેટ શું છે જે દિવસે ને દિવસે આટલી સુંદર થઈ રહી છે. તો ચાલો, તમને જણાવીએ કે બોલિવુડ અભિનેત્રી કાજોલની બ્યુટી સાથે જોડાયેલા રાઝ.
બોલિવુડની સુંદર અને દમદાર અભિનય કરતી અભિનેત્રીમાં કાજોલનુ નામ પણ આવે છે. કાજોલ ઘણી ફિલ્મોમાં અભિનયનો જલવો બતાવી ચૂકી છે અને આખી દુનિયા તેની સુંદરતાની પણ કાયલ છે. આ ઉપરાંત કાજોલનુ નામ એ અભિનેત્રીઓમાં પણ શામેલ છે જેની સુંદરતા ઉંમર વધવા સાથે વધી રહી છે. તમે પણ કાજોલને જોઈને વિચારતા હશો કે તેની બ્યુટી સિક્રેટ શું છે જે દિવસે ને દિવસે આટલી સુંદર થઈ રહી છે. તો ચાલો, તમને જણાવીએ કે બોલિવુડ અભિનેત્રી કાજોલની બ્યુટી સાથે જોડાયેલા રાઝ.

પહેલુ સિક્રેટ
કાજોલ સૂચતા પહેલા પોતાના ચહેરાને જરૂર સાફ કરે છે અને તે ક્યારેય પણ મેકઅપ લગાવીને સૂતી નથી. ભલે તે ગમે તેટલી થાકેલી જ કેમ ન હોય, મેકઅપ હટાવ્યા બાદ તે સૂવા જાય છે. મેકઅપ હટાવ્યા બાદ નાઈટ ક્રીમ લગાવીને સૂવા જાય છે. એક વેબસાઈટને આપેલા પોતાના ઈન્ટરવ્યુમાં કાજોલે કહ્યુ હતુ કે ભલે તે ગમે તેટલી થાકેલી હોય તો પણ તે મેકઅપ હટાવ્યા વિના સૂતી નથી.

બીજુ સિક્રિટ
કાજોલ સ્કીન માટે ક્લીંઝિંગ, ટોનિંગ અને મોઈશ્ચરાઈઝિંગ એટલે કે સીટીએમ ફોલો કરે છે. તે ક્લીંઝરથી ક્લીંઝીગ કરે છે અને પછી ટોનર લગાવે છે. ત્યારબાદ મોઈશ્ચરાઈઝર લગાવે છે જેથી સ્કીન આખો દિવસ હાઈડ્રેટ રહે છે.

ત્રીજુ સિક્રેટ
કાજોલ પોતાની સ્કીનને હાઈડ્રેટ રાખવા માટે બહુ બધુ પાણી પીવે છે. કાજોલ કહે છે કે જેટલુ વધુ તમે પાણી પીશો એટલુ જ વધુ તમારી સ્કીન હેલ્ધી રહેશે. પાણી પીવાથી શરીરમાંથી બધા ટોક્સિંસ બહાર નીકળી જાય છે અને ત્વચા ચમકવા લાગે છે.

ચોથુ સિક્રેટ
કાજોલ ક્યારેય પણ સનસ્ક્રીન લગાવ્યા વિના ઘરમાંથી બહાર નથી નીકળતી. આ અંગે કાજોલ કહે છે કે સૂર્યના કિરણો માત્ર આપણી સ્કીનને જ ટેન નથી કરતા પરંતુ ચમક પણ ખરાબ કરી દે છે માટે સનટેનથી બચવા માટે કાજોલ હંમેશા પોતાની સ્કીન અનુસાર એસપીએફ સનસ્ક્રીન લગાવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
