આ રોડ પર એકલા યાત્રા કરવાની મનાઈ છે, જાણો ક્યાં આવેલો છે દુનિયાનો આખરી રસ્તો?
આ દુનિયા ઘણી અવનવી જગ્યાઓથી ભરેલી છે. કેટલીક જગ્યાઓ એવી પણ છે જ્યાં સામાન્ય લોકોને એકલા જવાની પરવાનગી નથી. આજે આપણે આવી જ એક સડક વિશે વાત કરવાના છીએ.
તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયામાં એક એવો રસ્તો છે જ્યાં કોઈને એકલા જવાની મંજૂરી નથી. આ રોડને દુનિયાનો છેલ્લો રસ્તો કહેવામાં આવે છે.

તમે સામાન્ય રીતે ક્યાય પણ એકલા જઈ શકો છો પરંતુ દુનિયામાં એક એવો રસ્તો છે જેના પર એકલા જવાની મનાઈ છે. આ રોડને દુનિયાનો છેલ્લો રસ્તો કહેવામાં આવે છે.
આપણે જેની વાત કરી રહ્યાં છીએ તે E-69 હાઇવે છે. આ યુરોપિયન દેશ નોર્વેમાં આવેલો છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ રોડ પછી જમીન ખતમ થઈ જાય છે. આ રોડ ઉત્તર ધ્રુવની નજીક આવેલો છે અને કહેવાય છે કે પૃથ્વીનો આ છેડો નોર્વેમાં છે.
અહીં સવાલ થાય છે કે આ રોડ પૂરો થયા બાદ શું દેખાય છે? તો જણાવી દઈએ કે આ રોડ પૂરો થયા બાદ સમુદ્રમાં ગ્લેશિયર્સ દેખાય છે.
આ રસ્તો 14 કિલોમીટર લાંબો છે અને દક્ષિણથી ઉત્તર તરફ જાય છે. આ રસ્તો ઉત્તર ધ્રુવની ખૂબ નજીક છે. આ જ કારણ છે કે શિયાળાના દિવસોમાં આ માર્ગ બરફથી ઢંકાયેલો રહે છે, તેથી તેને સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યો છે.
શિયાળાની ઋતુમાં આ રોડ પર માત્ર રાત હોય છે જ્યારે ઉનાળામાં અહીં સૂરજ આથમતો નથી. તે ખૂબ જ જોખમી હાઇવે માનવામાં આવે છે. આ જ કારણ છે કે એકલા જવાની મનાઈ છે. અહીં જતા પહેલા તમારે કેટલાક લોકોનું એક જૂથ બનાવવું પડે છે અને સ્થાનિક વહીવટીતંત્રની પરવાનગી લેવી જરૂરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
