હવે તમારા મોબાઇલમાં જ કરો સિવિલ સર્વિસની તૈયારીઓ!
શું આપ સિવિલ સર્વિસ એટલે કે આઇએએસ, આઇપીએસ અથવા તો આઇએફએસની તૈયારીઓ કરી રહ્યા છે જો હા તો અમે આપના માટે આજે કેટલીક એવી મોબાઇલ એપ્લિકેશન્સ લાવ્યા છીએ જેની મદદથી આપ વધારે સારી રીતે સિવિલ સર્વિસિઝની તૈયારી કરી શકે છે. આ એપ્લિકેશન બિલ્કૂલ ફ્રી છે.
સિવિલ સર્વિસની તૈયારી માટે બધા વિષયોનું જ્ઞાન હોવું જરૂરી છે. આ એપ્લિકેશનોમાં સિવિલ સર્વિસિઝ એક્ઝામના ઘણા પેપર પેટર્ન આપવામાં આવ્યા છે, આ ઉપરાંત કરન્ટ અફેયર સાથે જોડાયેલ બધી જાણકારી આપ પોતાના મોબાઇલ પર ગમે ત્યારે જોઇ શકો છો. તો આવો જાણીએ આ એપ્લિકેશન અંગે કેટલીક વધુ માહિતી...

સિવિલ સર્વિસ ગાઇડ
સિવિલ સર્વિસ ગાઇડમાં આપ સિવલ એક્ઝામમાં પૂછાનાર સવાલોની પેટર્નને સમજી શકો છો. આ ઉપરાંત એપ્લિકેશનમાં ઘણા સવાલોના કોન્સેપ્ટ પણ આપવામાં આવ્યા છે, જેની મદદથી આપ એક્ઝામની તૈયારી વધારે સારી રીતે કરી શકો છો. એપ્લિકેશનમાં એક્ઝામ અપડેટ ઉપરાંત ઇન્ટરનેટ સર્ચ પણ કરી શકો છો.
એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો...

સિવિલ સર્વિસ સેક્શનલ ટેસ્ટ 1
આ એપ્લિકેશનની મદદથી આપ પોતાની ટેસ્ટ જાતે લઇ શકો છો અને જાણી શકો છો કે આપ કેટલા પાણીમાં છો. એપ્લિકેશનમાં થિયોરી પાર્ટ પણ આપવામાં આવ્યો છે, સાથે જ આપ દરેક સબ્જેક્ટની અલગ અલગ ટેસ્ટ આપી શકો છો.
એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો...

આઇએએસ-યૂપીએસસી સીએસએટ, આરએએસ હિન્દી એપ્પ
આ એપ્લિકેશનમાં સિવિલ એક્ઝામ સાથે જોડાયેલા ઘણા સવાલો આપવામાં આવ્યા છે. આ ઉપરાંત એપ્લિકેશનમાં કરન્ટ અફેયર, યૂપીએસસી, હિસ્ટ્રી, પોલિટિકલ સાઇન્સ ઉપરાંતના ઘણા વિષયો સાથે જોડાયેલા પ્રશ્નપત્રો આપવામાં આવ્યા છે. એપ્લિકેશનમાં આપ સાચા સવાલોના જવાબ આપીને સારો સ્કોર પણ મેળવી શકો છો. જેનાથી આપ પોતાની તૈયારી પર નઝર રાખી શકો છો.
એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો...

કરેન્ટ અફેયર, ન્યૂઝ એન્ડ ઇવેન્ટ
કરેન્ટ અફેયર, ન્યૂઝ એન્ડ ઇવેન્ટ એપ્લિકેશનમાં આપ 2012 અને 2013માં યોજાનારી તમામ સમાચાર અંગેની જાણકારી મેળવી શકો છો. જો આપ રોજ ટીવી પર સમાચાર નથી જોઇ શકતા તો એપ્લિકેશનમાં બધા અપડેટ સમાચારોને વાંચી શકો છો. એપ્પમાં જનરલ નૉલેજ ટેસ્ટ, સાયન્સ, અને બેન્ક સાથે જોડાયેલા પ્રશ્ન પણ આપવામાં આવ્યા છે.
એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો...
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
