દિપીકા, સલમાન ખાન અને સોનમ કપૂરના વોટ્સઅપ સ્ટેટસ જાણો
વોટ્સઅપ સૌથી પોપ્યુલર ચેટિંગ એપ છે. ફેસબુક જેવા પાવરફુલ સોશ્યલ મીડિયાના હોવા છતાં વોટ્સઅપ પોતાની એક અગલ જગ્યા ઊભી કરી છે. એટલું જ નહીં વોટ્સઅપ પૂરી દુનિયામાં સૌથી વધુ ઉપયોગ કરાતું ચેટિંગ એપ બની ગયું છે. અને આજ કારણ છે કે તેના 900 મિલિયનથી વધુ એક્ટિવ યુઝર્સ છે.
વળી મેસેજ, ફોટોઝ અને વીડિયો, વોટ્સઅપ પર શેયર કરવા ખૂબ જ સરળ છે. જેના કારણે તેની લોકપ્રિયતા વધી ગઇ છે. વોટ્સઅપ ખાલી સામાન્ય લોકોમાં જ નહીં સેલેબ્રિટીમાં પણ એટલું જ પ્રચલિત છે. ત્યારે આજે અમે તમને કેટલાક જાણીતા સ્ટાર્સ અને ફેમસ પસર્નાલિટીના રમજૂ વોટ્સઅપ સ્ટેટસ જણાવવાના છીએ. આ સ્ટેટસ તેમના નથી પણ અમે ખાલી તમને હસાવવા માટે બનાવ્યા છે. જે તમારા ચહેરા પર સ્માઇલ જરૂરથી લાવશે તો વાંચો આ આર્ટીકલ...

દિપીકા પાદુકોણ
બોલીવૂડ અને હવે તો હોલીવૂડની પણ આ સુપર હિટ અભિનેત્રી કંઇક આ રીતે કરશે પોતાની ચોઇસ વ્યક્ત.

વિરાટ કોહલી
તો ઇન્ડિયાના ફેવરેટ ક્રિકેટર અને મોસ્ટ એલિઝેબલ બેચલર તેવા વિરાટ કોહલીનું આવું સ્ટેટસ બની શકે છે.

નરેન્દ્ર મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અવારનવાર વિદેશ યાત્રા પર જાય છે. અને લોકોને તે વાતથી ભારે દુખ થાય છે. ત્યારે લોકોને વધુ ઇર્ષા કરવવા તે આવું કંઇક પણ લખી શકે છે.

રાહુલ ગાંધી
કોંગ્રેસના યુવરાજ એવા રાહુલ ગાંધી આ સ્ટેટસ પણ રાખી શકે છે.

સોનમ કપૂર
ઓસ્કાર એવોર્ડ વખતે સોનમ કપૂરના ડ્રેસ પર જે જે ટિપ્પણી થઇ તે પછી સોનમને આવું લખવાનો પૂર્ણ અધિકાર છે.

કમાલ રાશિદ ખાન
હંમેશા સ્ટાર અને સેલેબ્રિટી પર જેમ તેમ બોલનારા કેઆરકેએ ટ્વિટર શું વોટ્સઅપને પણ નથી છોડ્યું!

અરવિંદ કેજરીવાલ
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ આમ પણ લોક-મતમાં માને છે તો આ રીતે તેમને સલાહ પણ મળી જશે.

સલમાન ખાન
બોલીવૂડના દબંગ ખાનનું દબંગ સ્ટેટસ કંઇક આવું હોઇ શકે છે.

અનુરાગ કશ્યપ
બોમ્બે વેલવેટના હાલ તો તમે બધા જ જાણો છો તે પછી પણ અનુરાગનું તો આ જ કહેવું છે.

હરભજન સિંહ
ભાઇ અમારા ક્રિકેટર હરભજન સિંહ જે કે તે બધું સાચું જ છે. કારણ કે તે છે સિંહ સાહેબ ધ ગ્રેટ!

કરણ જોહર
અને આ જાણીતા બોલીવૂડ ડાયરેક્ટ અને પ્રોડ્યૂસર કરણ જોહરનું સ્ટેટસ બની શકે છે.

એમએસ ધોની
કેપ્ન કૂલ મહેન્દ્ર સિંહ ધોની તેમની પણ બધી વાતમાં હંમેશાથી દમ રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
