ICW 2014: અલ્ટ્રા મોર્ડન મહિલાઓ માટે વરૂણ બહલનું કલેક્શન
વરૂણ બહલ આઇસીડબ્લૂ 2014નું કલેક્શન ઘણું સરપ્રાઇઝ આપનાર જોવા મળ્યું. જ્યારે રેંપ પર લાઇટો ડિમ થઇ ત્યારે એક-એક કરીને મોડલ્સ રેંપ પર વૉક કરતી જોવા મળી. વરૂણ બહલે પોતાના કલેક્શનમાં બોલ્દ, સોબર અને વાઇબ્રન્ટ કલર મિક્સ કર્યો હતો. વરૂણ બહલનું કલેકશન જોતાં સ્પષ્ટ ખબર પડે છે કે તે આ આજની અલ્ટ્રા મોર્ડન ભારતીય મહિલાઓ માટે છે. તે મહિલાઓ જે મિસ મેચ કરીને કપડાને નવો લુક આપીને પહેરવાનું પસંદ કરે છે, તેમના માટે વરૂણ બહલનું આ કલેક્શન ખાસ કમાલ બતાવશે.
જો આપણે તેમની ડિઝાઇન્સ પર નજીકથી નજર નાંખીએ તો, તમે જોવા મળશે કે તેમણે એકદમ પતળા ફેબ્રિકનો ઉપયોગ કર્યો છે. આ પતળા કપડાં પર ફ્લોરપ પેટર્ન અને એબ્રોડરી કરવામાં આવી છે. આઇસીડબ્લૂ 2014ના ત્રીજા દિવસે વરૂણ બહલના કલેક્શન વિશે ઘણી ચર્ચા થઇ. જો તમે વરૂણના આ સુંદર કલેક્શનને જોવા માંગો છો તો, નીચે આપેલા સ્લાઇડર પર જરૂર ક્લિક કરો.

હોટ બ્લેક
મોડલે રેંપરાઉંડ સ્કર્ટની નીચે સિગરેટ પેન્ટ પહેર્યું છે, જેના ઉપર બ્લેક કલરનું લેયર્ડ ટોપ છે.

સિલ્વર ટચ
પતળા ટોપની અંદર સિલ્વર કલરની પ્રિન્ટેડ ડિઝાઇન બનેલી છે. ઉપરથી મોડલે બ્રાંઝ કોટ પહેરેલ છે, જો કે એકદમ સારો દેખાઇ રહ્યો છે.

નેટ પોશાક
પોષાક પર સારી રીતે નેટનું કામ કરવામાં આવ્યું છે. નેટની સાથે ડ્રેસ પર પતળા કાપડનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

સુંદર ચોલી
વરૂણ બહલના કલેક્શનમાં આ શાનદાર હેવી પ્રિંટેડ ચોલી પણ હતી જે કાળી સાડીની સાથે પહેરવામાં આવી હતી.

ભડકતી ચોલી
મોડલે એક સુંદર પતળા કાપડની ચોળી પહેરી છે, જેના પર હેવી પ્રિંટ છે. તેના નીચે ઘણો લાંબો સ્કર્ટ છે.

સુંદર રંગોનો મેળ
રેંપ પર બ્રાઇટ યલો રંગનો સ્કર્ટે જાણે ધૂમ મચાવી દિધી હોય. આ સ્કર્ટને ખૂબ જ પતળા કાપડવાળા ટોપની સાથે પહેરવામાં આવ્યો હતો.

એબ્રોડરી કરેલો લેંઘો
આ સુંદર લેંઘો સફેદ રંગનો હતો, જેમાં લાલ રંગનો સુંદર રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેની બોર્ડર પર સિલ્વરનું કામ કરવામાં આવ્યું છે. આખા લેંઘામાં સિલ્વર અને સફેદ દોરાથી વર્ક કરવામાં આવ્યું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
