એવી તસવીરો જે ઇતિહાસના પાનામાં આજે પણ ધબકે છે...!
ઇતિહાસના પાનાંઓમાં એવી કેટલીએ ચીજો છે જે હંમેશા અર રહેશે, પછી ભલેને ગમે તેટલી સદીઓ પસાર થઇ જાય. છેલ્લા ઘણા વર્ષોમાં દુનિયાભરમાં એવી કેટીલીયે ઘટનાઓ ઘટી જેણે ઘણા લોકોની જીંદગી બરબાદ કરી નાખી. જેમાં ઘણી કૂદરતી આપત્તીઓ અને આતંકી હુમલાઓનો પણ સમાવેશ થાય છે.
જ્યારે દુનિયાભરમાં ઘણા સ્થળો પર સત્તા પરિવર્તન પણ જોવા મળ્યું. જ્યારે બીજી બાજું વર્લ્ડ ટ્રે઼ડ સેન્ટર પર થયેલા આતંકી હુમલાને અંજામ આપનાર ઓસામા બિન લાદેનને અમેરિકાએ પાકિસ્તાનમાં શોધીને ઠાર માર્યો હતો. જેને અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાંએ લાઇવ જોયું હતું. ઇતિહાસના પાનાંમાં એવી ઘણી તસવીરો કેદ છે કે જેને આજે પણ જોઇએ તો લાગશે કે આ હમણાની જ ઘટના છે. અમે આપના માટે કેટલીક એવી જ તસવીરો લઇને આવ્યા છે જે દુનિયાભરની મોટી ઘટનાઓને દર્શવે છે.
ઇતિહાસમાં જીવતી તસવીરો જુઓ સ્લાઇડરમાં...

2000નું સ્વાગત
2000ના ભવ્ય સ્વાગત દરમિયાન લેવામાં આવેલી આતિશબાજીની તસવીર.

જંજીર
2000માં બોમ્બ શોધક ડોગ જંજીરને આખી મીલીટ્રીએ સન્માનની સાથે અંતિમ વિદાઇ આપી હતી. જંજીરે હજાલો લોકોના જીવ બચાવ્યા હતા.

પહેલીવાર બુર્કો હટાવ્યો
2001માં તાલિબાન શારિયા કાનૂનના પાંચ વર્ષ બાદ એક અફઘાની મહિલાએ પોતાના ચહેરા પરથી નકાબ હટાવી દીધું હતું તે સમયની તસવીર.

એન્ટી રાયોટ
વર્ષ 2004માં યૂક્રેનમાં એન્ટી રાયોટ ડે મનાવવામાં આવે છે, જેમાં પોલીસમેનને ફૂલ આપતી એક મહિલા.

મેડ્રિડમાં ટ્રેન હુમલો
વર્ષ 2004માં મેડ્રીડમાં ટ્રેન હુમલાની તસવીર, આ હુમલામાં 200 લોકોના જીવ ગયા હતા.

માર્ક જુકરબર્ગ અને ડસ્ટિન મોસ્કોવિત્ઝ
2004માં ફેસબુક લોંચના થોડા સમય બાદ માર્ક જુકરબર્ક અને ડસ્ટિન મોસ્કોવિત્ઝની લેવામાં આવેલી તસવીરો.

પાકિસ્તાનમાં પૂર
પાકિસ્તાનમાં પૂર દરમિયાન એક વ્યક્તિ બિલાડીના બચ્ચાઓને બચાવીને એક છાબડીમાં લઇ જઇ રહ્યો છે.

પ્રથમ આઇપોડ
2001માં ટ્વીવ જોબે આઇપેડનું પ્રથમ વર્જન લોંચ કર્યું.

ઓસામા બિન લાદેન
ઓસામા બિન લાદેનને પાકિસ્તાનમાંથી શોધીને ઠાર મારવાના આર્મી ઓપરેશનને લાઇવ જોઇ રહેલા ઓબામા.

સદ્દામ હુસૈન
2001માં સદ્દામ હુસૈન પકડાઇ ગયા બાદ લેવાયેલી તેની તસવીર.

પાણીની તંગી
2003માં લેવામાં આવેલી આ તસવીરમાં ગુજરાતના નટવરગડ ગામમાં એક કૂવામાંથી પાણી ભરતા ઘણા લોકો.

ગ્લોબલ ક્રાઇસીસ
2008માં ગ્લોબલ ક્રાઇસીસ દરમિયાન લેવામાં આવેલી એક તસવીર.

દરિયાદીલી
મુબારક સરકારનો વિરોધ કરી રહેલા લોગો પર ફાયરિંગ કરવાનો ઇનકાર કર્યા બાદ એક ઇજિપ્તિયન મહિલા સૈનિકને વ્હાલથી ચૂમી રહી છે.

ગે મેરેજ
2011માં કેપ્ટન માઇકલે પોતાના પાર્ટનર ટોડ સાઉંડરની સાથે સેન ફ્રાંસિસ્કોમાં લગ્ન કર્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
