તમારા લેપટોપમાં જુઓ ફ્રી કૉમેડી સર્કસ અને બિગ બોસ...
કૉમેડી વિથ કપિલ અને બિગ બોસ ઉપરાંત ઘણી બધી ટીવી સિરિયલ ઘણા લોકોની અતિપ્રિય સિરિયલ હશે જેનો કોઇપણ એપિસોડ આપ જોવો નહીં ચૂકતા હોવ. પરંતુ કોઇને કોઇ વખતે કામ હોવાના કારણે આપણે આપણી પ્રિય ટીવી સિરિયલ જોવી ચૂકી જતા હોઇએ છીએ. ક્યારેક એવું બને કે આપ ઘરેથી ક્યાંક બહાર ટ્રાવેલ કરી રહ્યા હોવ તો આપ તમારા લેપટોપમાં જ તમારી પસંદગીની સિરિયલ જોઇ શકશો. બસ આના માટે આપની પાસે ફાસ્ટ ઇન્ટરનેટ હોવું જરૂરી છે.
ઓનલાઇન ટીવી સીરિયલ જોવા માટે આપને કોઇ પેમેન્ટ કરવાની જરૂર નથી, તેમજ કોઇ રજિસ્ટ્રેશન અને એકાઉન્ટ વગેરે બનાવવાની જરૂર નથી. બસ જે પણ સીરિયલ જોવી હોય તેના યૂ ટ્યુબ ચેનલને ઓપન કરવાનું રહેશે. જેવી રીતે કોમેડી વિથ કપિલ અને બિગ બોસ બંને કલર્સ પર આવે છે તેના માટે આપને કલર્સની વેબસાઇટ પર જવાનું રહેશે.
કલર્સ સાઇટને ઓપન કરતા જ તેના વીડિયો સેક્શનમાં ક્લિક કરો, અહીં આપને કલર્સ પર આવનાર તમામ સીરિયલોની સંપૂર્ણ લિસ્ટ મળી જશે. જેમ કોમેડી વિથ કપિલ, બિગબોસ. આ ઉપરાંત આપ સીરિયલના પ્રોમો અને બિહાઇંડ સીન વીડિયો પણ જોઇ શકશો. આવો જોઇએ કે કલર્સ ઉપરાંત કઇ કઇ ચેનલોની સીરિયલ આપ ઓનલાઇન જોઇ શકશો.

સોની ટીવી ઓનલાઇન
સોની ટીવીના ઓનલાઇન ટીવી સીરિયલ જોવા માટે ક્લિક કરો....

જીટીવી ઓનલાઇન
જીટીવીના ઓનલાઇન ટીવી સીરિયલ જોવા માટે ક્લિક કરો....

સ્ટાર પ્લસ
સ્ટાર પ્લસની ટીવી સીરિયલ ઓનલાઇન જોવા માટે ક્લિક કરો....

કલર્સ ટીવી
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
