ઈલેક્શન ડ્યુટી કરતા કર્મચારીઓને કેટલા રૂપિયા મહેનતાણું અપાય છે? જાણો શું છે નિયમ?
લોકસભા ચૂંટણીમાં લાખો સરકારી કર્મચારીઓને ઈલેક્શન ડ્યુટી પર લગાવવામાં આવે છે. આ સ્થિતીમાં તમને સવાલ થાય કે કર્મચારીઓને કોઈ વિશેષ રૂપિયા ચુકવાય છે કે કેમ?
ચૂંટણી દરમિયાન સરકારી કર્મચારીઓને મોટા પાયે ફરજ પર મૂકવામાં આવે છે. જેથી કરીને મતદાન પ્રક્રિયા કોઈપણ મુશ્કેલી વિના પૂર્ણ થઈ શકે.

આ માટે સરકારી કર્મચારીઓને પગાર પણ આપવામાં આવે છે. જે તેમના પ્રોફાઈલ પ્રમાણે નક્કી કરવામાં આવે છે.
ચૂંટણી દરમિયાન અલગ-અલગ પોસ્ટ પર કર્મચારીઓને તૈનાત કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે પ્રિસાઇડિંગ ઓફિસરને 1550 રૂપિયા આપવામાં આવે છે.
ચૂંટણી ફરજ બજાવતા પ્રથમ મતદાન કર્મચારીને 1150 રૂપિયા અને બીજા મતદાન કર્મચારીને 900 રૂપિયા મહેનતાણું આપવામાં આવે છે.
આ સિવાય ચૂંટણી માટે અનામત રાખવામાં આવેલા પ્રિસાઇડિંગ ઓફિસરને 850 રૂપિયાનું મહેનતાણું આપવામાં આવે છે. જ્યારે પોલિંગ સ્ટાફ પ્રથન અને બીજા માટે 650 રૂપિયા અને અનામતમાં રાખવામાં આવેલા પોલિંગ સ્ટાફ માટે રૂપિયા 450 નક્કી કરવામાં આવ્યા છે.
જણાવી દઈએ કે, લોકસભા ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યું છે. સવારથી જ 102 સીટો પર મતદારો પોતાનો મત આપવા માટે લાઈન લગાવી રહ્યાં છે. કેટલીક જગ્યાએ હિંસાના અહેવાલો વચ્ચે મોટાભાગની જગ્યાએ શાંતિપુર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે. મોટાભાગના રાજ્યોમાં મતદાનની ટકાવારી સારી જોવા મળી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
