એક સ્પેસ સૂટની કિમત કેટલી હોય? આવી રીતે તમે પણ ખરીદી શકો છો
એસ્ટ્રોનોટ્સ અવકાશમાં જતા પહેલા એક ખાસ પ્રકારના શૂટનો ઉપયોગ કરે છે. આ સૂટ તેમને અવકાશમાં જીવીત રાખવામાં મહત્વની ભુમિકા ભજવે છે. જો કે તમને એ નહીં ખબર હોય કે આ સૂટ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે.
અવકાશયાત્રીઓ અવકાશ એક ખાસ પ્રકારનો સૂટ પહેરે છે તેને સ્પેસ સૂટ અથવા અવકાશયાત્રી સૂટ કહેવામાં આવે છે. તેની કિંમત એટલી વધારે છે કે સામાન્ય માણસ તેને ખરીદવાનું વિચારી પણ શકે નહીં.

સ્પેસ સૂટ બનાવવા માટે હાઈ ટેકઅને અનેક પ્રકારના સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. તે એક પ્રકારના રક્ષણાત્મક કવચની જેમ તૈયાર કરાય છે. આ સ્પેસ સૂટ અવકાશયાત્રીઓને અવકાશમાં જીવલેણ રેડિયેશનથી બચાવે છે.
અવકાશમાં રેડિયેશન એટલું ખતરનાક છે કે જો કોઈ વ્યક્તિનું શરીર તેના સીધા સંપર્કમાં આવે તો તે ઘણી ખતરનાક બિમારીઓનો ભોગ બની શકે છે. આનાથી કેન્સર થવાનો ખતરો રહે છે. આ સૂટ બનાવવાની જવાબદારી વિશ્વની કેટલીક કંપનીઓને અપાયેલી છે. આ સિવાય કોઈ તેને તૈયાર કરી શકે નહીં.
અહેવાલો અનુસાર, સ્પેસ સૂટની કિંમત લગભગ 80 થી 85 કરોડ રૂપિયા હોય છે. તે ખૂબ ખર્ચાળ છે કારણ કે તે ઘણી સુવિધાઓ સાથે બનાવવામાં આવે છે. સ્પેસ સૂટની અંદર કોમ્પ્યુટર, એસી, ઓક્સિજન, પીવાનું પાણી અને ઇનબિલ્ટ ટોઇલેટ પણ હોય છે.
આ તમામ ફીચર્સ એક સૂટમાં ફીટ કરવા કરોડોનો ખર્ચ થાય છે. આ જ કારણ છે કે તેની કિંમત આટલી વધારે છે.
જણાવી દઈએ કે, સામાન્ય માણસ પણ તેને ખરીદી શકે છે. જો કે તેના માટે તેની પાસે અધધ 80 થી 85 કરોડ રૂપિયા હોય. આ કિંમત એટલી વધારે છે કે કોઈપણ તેને ખરીદવાનું વિચારી પણ શકે નહીં.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
