Lightning Strike : કેટલા વોટની હોય છે આકાશમાંથી જમીન પર પડતી વીજળી?
Lightning Strike : વરસાદી સિઝનમાં ઘણી બધી જગ્ચાઓએ વીજળી પડવાની ઘટનાઓ સામે આવે છે. મોટો વિનાસ વેરતી વીજળીમાં હજારો વોટનો કરંટ હોય છે.
ડરાવનારા વીજળીના કડાકા જ એટલા જોરદાર હોય છે કે કાનના પડદા તુટી જાય. હવે વિચાર કરો કે એ વીજળીમાં જે પાવર હશે તે કેટલા વોલ્ટનો હશે?

વરસાદની મોસમમાં અવારનવાર વીજળી પડવાની ભીતિ રહે છે. ઘરમાં રહેલી વીજળીથી કોઈ વ્યક્તિ વીજ કરંટ લાગે તો મૃત્યુનું જોખમ રહેલું છે. આકાશમાંથી પડતી વીજળી એટલી શક્તિશાળી છે કે કઈ પણને ખાખ કરી શકે છે.
જો લીલા ઝાડ પર વીજળી પડે તો તે આગ પણ પકડી લે છે અને જલ્દી સુકાઈ જાય છે ત્યારે જણાવી દઈએ કે, ઘરોમાં કૃત્રિમ રીતે ઉત્પન્ન થતી વીજળી 120 વોલ્ટની હોય છે, જ્યારે આકાશમાંથી પડતી વીજળીમાં 100 મિલિયન વોલ્ટનો કરંટ હોય છે.
જેના કારણે તે સૌથી ખતરનાક છે. આકાશમાંથી પડતી વીજળીની લંબાઈ 4 થી 5 કિલોમીટર જેટલી હોય છે. આ સ્થિતિમાં વ્યક્તિ માટે વીજળીના ઝટકાથી બચવું મુશ્કેલ છે, પરંતુ જો તે બચી જાય તો પણ તેને જીવનભર કોઈને કોઈ શારીરિક સમસ્યાનો સામનો કરવો પડે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
