પૃથ્વી પર કુલ કેટલા લીટર પાણી છે? જાણો તેમા વધારો-ઘટાડો થાય કે નહીં?
માનવ જીવનના અસ્તિત્વમાં સૌથી મોટો ફાળો પાણીનો છે. પૃથ્વી પરની તમામ જીવ સૃષ્ટી પાણીને કારણે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે. આ સ્થિતીમાં પાણી વિશે કેટલીક એવી બાબતો છે જે આપણે જાણવી જોઈએ.
પાણીને લઈને તમને સવાલ થતો હશે કે આખરે પૃથ્વી પર કેટલુ પાણી છે અને આ પાણીમાં પીવાલાયક કેટલુ છે? અહીં એક મોટો સવાલ એ પણ છે કે પૃથ્વી પર પાણીની વધઘટ થાય છે કે કેમ?

જાણી લો કે પૃથ્વીની સપાટીનો લગભગ એક તૃતીયાંશ ભાગ પાણીથી ઢંકાયેલો છે. જો ટકાવારીમાં વાત કરીએ તો 71 ટકા ભાગ પર પાણી છે. અને 1.6 ટકા ભૂગર્ભ અને 0.001 ટકા પાણી વરાળના રૂપમાં અને વાદળોના રૂપમાં હાજર છે.
પૃથ્વી પર હાજર પાણીમાંથી સૌથી મોટો ભાગ સમુદ્ર અને મહાસાગરોમાં ખારા પાણીનો છે. તેનો ઉપયોગ પીવા માટે કરી શકાતો નથી. તમને જાણીને નવાઈ લાગશે કે તે કુલ પાણીના માત્ર 3 ટકા પાણી જ પીવાલાયક છે.
આ પાણીમાંથી પણ 2.4 ટકા હિમનદીઓ અને ઉત્તર અને દક્ષિણ ધ્રુવમાં સંગ્રહિત છે. બાકીનું 0.6 ટકા પાણી નદીઓ, તળાવો અને સરોવરોમાં છે. જેનો જરૂર પડ્યે ઉપયોગ કરી શકાય છે.
એક અહેવાલ અનુસાર, પૃથ્વી પર કુલ 326 મિલિયન ગેલન પાણી છે. એક ગેલનમાં અંદાજે 4.54 લિટર પાણી હોય છે. ખાસ વાત એ છે કે આ માત્રામાં વધારો કે ઘટાડો થતો નથી. મહાસાગરોમાંથી પાણી વરાળ બનીને આકાશમાં ઉડે છે, વાદળો બનાવે છે અને પૃથ્વી પર વરસાદ પડે છે અને પછી મહાસાગરોમાં જાય છે. આ ચક્ર ચાલુ રહે છે.
પૃથ્વી પર પીવાના પાણીની માત્રામાં દરરોજ ઘટાડો થઈ રહ્યો છે. પૃથ્વી અન્ય કોઈપણ ગ્રહ કરતાં વધુ પાણી છે. વિશ્વના મોટા દેશો પાણી બચાવવા અને ગ્લેશિયર્સને પીગળતા રોકવા માટે તેમના સ્તરે કામ કરી રહ્યા છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
