EVM માં કેટલો સમય સચવાય છે મત? જાણો શું છે નિયમ?
ભારતમાં મતદાન માટે ઈવીએમનો ઉપયોગ કરવામાં આવે છે. આ સ્થિતીમાં એક સવાલ તમારા મનમાં આવતો હશે કે મતદાન અને ગણતરી પછી આ ડેટા કેટલો સમય સચવાય છે?
ઈવીએમની વિશ્વસનીયતા પર ઘણા સવાલો ઉભા થયા છે ત્યારે એ જાણવુ જરૂરી છે કે આપણે ઈવીએમમાં મતદાન કરીએ છીએ ત્યારે તે કેટલા સમય સુધી સુરક્ષિત રહે છે.

ઈવીએમમાં બે યુનિટ છે. પ્રથમ કંટ્રોલ યુનિટ અને બીજું બેલેટ યુનિટ. તેનું નિયંત્રણ યુનિન મતદાન અધિકારી પાસે રહે છે.
બેલેટ યુનિટ એ એક એવું મશીન છે, જેમાં મતદાર બટન દબાવીને પોતાનો મત આપે છે. તમને જણાવી દઈએ કે આ બે યુનિટ એકબીજા સાથે જોડાયેલા છે.
તમને જાણીને નવાઈ લાગશે કે ચૂંટણી પંચના રિપોર્ટ અનુસાર પરિણામ 100 વર્ષ અથવા તેનાથી પણ વધુ સમય સુધી કંટ્રોલ યુનિટની મેમરીમાં સંગ્રહિત રહી શકે છે.
પરિણામો ઈવીએમની મેમરીમાં સંગ્રહિત રહે છે જ્યાં સુધી તેમાંથી ડેટા ડિલીટ અથવા ક્લિયર ન કરવામાં આવે.
ચૂંટણી બાદ જો કોઈ ઉમેદવાર પરિણામ અંગે કોર્ટમાં અરજી ન કરે તો તે બેઠકનું ઈવીએમ મશીન વધુ ઉપયોગ માટે મોકલી દેવામાં આવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
