હોટ બેન્સની હાજરી, બેન્કોક મોટર શો બન્યો વધુ હોટ
બેન્કોક ઓટો શો શરૂઆતથી જ ઓટો ઇન્થ્યોસિસ્ટ માટે એક રોચક રહ્યું છે. આ મોટર શોમાં વિશ્વની એકથી એક ચઢિયાતી શાનદાર કાર્સને વાહન નિર્માતા રજૂ કરે છે. આ ઉપરાંત ભારતીય બજાર અને એશિયા બજાર માટે પણ આ મોટર શો એક ખાસ મહત્વ ધરાવે છે. આ વખતે પણ બેન્કોક ઓટોમાં વિશ્વભરના વાહન નિર્માતાઓનો મોટ ઝમાવડો લાગ્યો, જ્યાં માત્ર શાનદાર ચમચમાતી કાર્સે જ લોકોને આકર્ષિત નહોતા કર્યા પરંતુ હોટ બેબ્સે પણ માહોલમાં ઉષ્ણતા લાવી દીધી હતી.
બેન્કોક ઓટો શોમાં પ્રદર્શિત કરવામાં આવેલી કાર્સ તમામ દર્શકોનું ધ્યાન પોતાની તરફ ખેંચવામાં સફળ રહી, સાથે જ આ મોટર શોમાં ચમચમાતી કાર્સની સાથે ઉભી રહેલી અને પોતાની શોખ અદાઓના ઝલવા વિખેરતી હોટ બેબ્સે પણ તમામનું મનોરંજન કર્યું. આ મોટર શોમા ઓડી, બીએમડબલ્યુ, મર્સડિઝ, શેવરોલે, લેમ્બોર્ગિની, જનરલ મોટર્સ સહિતની અનેક દિગ્ગજ કંપનીઓએ હાજરી આપી. તમને જણાવી દઇએ કે બેન્કોક મોટર શોમાં માત્ર નવી કાર્સ જ નહીં પરંતુ વાહનોમાં જરૂરી એવી સ્પેર પાર્ટ્સ અને તેમની એક્સેસરીઝનો પણ મેળો યોજાય છે. આ ઉપરાંત જૂની વિન્ટેજ કાર્સને પણ અલગ-અલગ વાહન નિર્માતા રજૂ કરે છે.
જેને જોઇને દર્શક ફરી એકવાર જૂના દોરમાં ખોવાઇ જાય છે. આ વખતે વર્ષ 2013માં પણ બેન્કોક મોટર શો વિશ્વભરમાથી આવેલા દર્શકોનું સ્વસ્થ મંનોરજન કરવામાં સફળ રહ્યું. આ વખતે બેન્કોક મોટર શોમાં ઓટો ઇન્થ્યોસિસ્ટે સારો એવો ભાગ લીધો. ત્યારે અમે આ વખતે અહી બેન્કોક મોટર શોની તસવીરો રજૂ કરી રહ્યાં છીએ, તો ચાલો તસવીરોના માધ્યમથી આપણે વિહરીએ બેન્કોક મોટર શોમાં.

-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે

Click it and Unblock the Notifications