જાણો, ઈશા અંબાણી અને આનંદ પીરામલના લગ્નમાં કેટલો થયો ખર્ચો
જાણો, ઈશા અંબાણી અને આનંદ પીરામલના લગ્નમાં કેટલો થયો ખર્ચો
એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબણીની લાડલી દીકરી ઈશા અંબાણીના 12 ડિસેમ્બરે લગ્ન થયાં. માનવામાં આવી રહ્યું છે કે ઈશાના લગ્ન દુનિયાનાં અત્યાર સુધીનાં સૌથી મોંઘાં લગ્ન હતાં. આ લગ્નમાં એટલો ખર્ચ કરવામાં આવ્યો જેટલી કેટલાક દેશોની આવક પણ નથી. જેમ કે તમે જાણો છો કે પાછલા કેટલાક દિવસોથી ઈશા અંબાણી અને આનંદ પીરામલના લગ્નના ફંક્શન સંગીત, મહેંદી જેવા કાર્યક્રમમાં દેશ-વિદેશની જાણીતી હસ્તીઓ પણ સામેલ થઈ હતી. કેટલાક દિવસો પહેલા જ અંબણી પરિવારે 5100થી વધુ લોકોને ચાર દિવસ સુધી સતત ત્રણ વાર ફ્રીમાં ભોજન કરાવ્યું તો આવો જાણીએ કે ઈશા અંબાણી અને આનંદ પીરામલના લગ્નમાં કેટલો ખર્ચો થયો.

7,13,500 કરોડ ખર્ચ થયા
મીડિયા રિપોર્ટ્સ મુજબ લગ્નનો અંદાજીત ખર્ચે 100 મિલિયન ડોલર એટલે કે 7,13,500 કરોડ રૂપિયા છે. ઈશા અંબાણીએ 12 ડિસેમ્બર 2018ના રોજ મુંબઈમાં 27 માળની એન્ટીલા મહલમાં લગ્ન કર્યાં. લગ્નોત્સવ બાદ નવું વરઘોડિયું મુંબઈમાં ગુલિતા ભવનમાં 64 મિલિયન ડોલરના ડાયમંડ થીમ વાળી હવેલીમાં ચાલ્યા જશે.

ઉદયપુરમાં આયોજિત થઈ હતી લગ્ન પહેલાની ઈવેન્ટ
લગ્ન પહેલાં તમામ ઈવેન્ટ ઉદયપુરમાં થઈ હતી જેમાં આપણા દેશની સાથોસાથ આંતરરાષ્ટ્રીય મહેનાત જેવા કે હિલેરી ક્લિંટન અને હેનરી ક્રેવિસ પણ સામેલ થયા હતા. જેમાં મહેમાનોને 100 ચાર્ટર્ડ ઉડાણો સાથે ઉદયપુરના એરપોર્ટ બોલાવવામાં આવ્યા હતા.

સ્ટાર પરફોર્મન્સ
ઈશાના સંગીત ફંક્શનમાં બૉલીવુડની કેટલીય હસ્તીઓ સામેલ થઈ. આ અવસર પર સેલિબ્રેટી માત્ર ફંક્શનમાં સામેલ જ નહોતી થઈ બલકે પોતાનું બેસ્ટ પરફોર્મન્સ પણ આપ્યું હતું. શાહરુખ ખાને પોતાની પત્ની ગૌરી ખાન સાથે ડાન્સ પણ કર્યો, તો અભિષેક અને ઐશ્વર્યાએ પણ એકસાથે પરફોર્મન્સ કર્યું. કરણ જોહરે પણ ડાન્સ કર્યો હતો. ઈશાએ આનંદ પીરામલ સાથે પોતાની પ્રસ્તુતી આપી હતી.

આનંદ પીરામલ વિશ
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી વિશે તો સૌકોઈ જાણે જ છે પરંતુ આનંદ પીરામલ વિશે મોટાભાના લોકો જાણતા નહિં હોય. તો આવો તમને આનંદ વિશે જણાવીએ. આનંદ પીરામલ મોટા ઉદ્યોગપતિ પીરામલ એન્ટર્પારઈજેટના માલિક અજય પીરામલનો દીકરો છે. તેમણે યૂનિવર્સિટી ઑફ પેનસિલ્વેનિયાથી ઈકોનોમિક્સમાં સ્નાતક કર્યું છે. આ ઉપરાંત હાવર્ડ બિઝનેસ સ્કૂલથી એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર કર્યું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
