અહીં લોકો જીમ બાદ અન્ય લોકો સામે કપડા વગર નહાય છે, જાણો કેમ?
તમે દુનિયામાં ઘણા વિચિત્ર નિયમો વિશે સાંભળ્યુ હશે. આ નિયમો સાંભળવામાં ઘણા અજીબ લાગે છે. આજે આપણે આવા જ એક વિચિત્ર નિયમ વિશે જાણવાના છીએ.
સામાન્ય રીતે કોઈપણ માણસ સ્નાન કરવા જેવી બાબતોમાં પ્રાઈવર્સીનું પુરૂ ધ્યાન રાખે છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે આપણે જે જગ્ચાની વાત કરવાના છીએ ત્યાં એવુ નથી.

તમે એવા દેશ વિશે જાણો છો જ્યાં લોકો જીમમાં એક્સરસાઇઝ કર્યા પછી કપડા વગર જ સ્નાન કરે છે? એક એવો દેશ છે જ્યાં લોકો જિમ કર્યા પછી કપડા વગર સ્નાન કરે છે.
આપણે જે જગ્યાની વાત કરી રહ્યાં છીએ જર્મનીની છે. નગ્નતાને અહીં નવી કે વિચિત્ર બાબત માનવામાં આવતી નથી. બીચ પર નગ્ન ફરવું અહીં સામાન્ય છે અને તેને શરમજનક પણ ગણવામાં આવતું નથી.
જર્મનીમાં જીમમાં નગ્ન થઈને સ્નાન કરવું સામાન્ય છે. કેટલાક જીમમાં નગ્ન અવસ્થામાં સ્નાન કરવું ખૂબ જ સામાન્ય છે. અહીં સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને જિમમાં કપડા લઈ જવાનું સારું માનવામાં આવતું નથી. લોકો અહીં નગ્ન અવસ્થામાં જ સ્નાન કરે છે.
તમને જાણીને નવાઈ લાગશે કે અહીં ઘણા યુનિસેક્સ જીમ પણ છે. અહીં પણ લોકો કપડાં વગર જ સ્નાન કરે છે. અહીં શાવર એરિયામાં કોઈ ડિવાઈડર નથી અને લોકો કોઈ પણ જાતની શરમ વગર એકબીજા સામે સ્નાન કરે છે. આ સિવાય અહીંના લોકો ચેન્જિંગ રૂમમાં એકબીજાની સામે કપડા પણ બદલી નાખે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
