અહીં બાળકોને અપાય છે લગ્ન માટેની ટ્રેનિંગ, નાની ઉમરમાં જ મહિલા શિક્ષકો તમામ બાબતો શિખવાડે છે
દુનિયાના વિવિધ દેશોમાં વસતી વિવિધ આદીવાસી જનજાતિઓ તેમની વિચિત્ર પરંપરાઓ માટે જાણીતી છે. આવી જ એક જનજાતિ મનગાઈયા આદિવાસી છે.
આજે પણ કેટલાક લોકો એવા છે જે પોતાના રિવાજો અને પરંપરા છોડવા ક્યારેય તૈયાર નથી. આ લોકોએ આધુનિક જીવનશૈલીને ઠુકરાવી છે અને શહેરથી દૂર પોતાની આદિવાસી કબિલાઓમાં રિવાજો સાથે રહે છે.

વિશ્વની આ જાતિઓની યાદીમાં મનગાઈયા આદિજાતિ પણ સામેલ છે, આ જનજાતિમાં કેટલાક વિચિત્ર રિવાજો છે, જેના કારણે તે ઘણા વિવાદોમાં રહે છે. શહેરના સૌથી આધુનિક લોકો કરતાં પણ વધુ મુક્ત વિચારસરણીવાળા લોકો આ જનજાતિમાં રહે છે, પરંતુ તેને કોઈપણ રીતે નૈતિક કહી શકાય નહીં.
અહીંના રિવાજોને કારણે આમ કહી શકાય છે. અહીં બાળકોને નાનપણથી જ પુરુષ બનવાની તાલીમ આપવામાં આવે છે. જેને કદાચ આપણે શહેરમાં બાળ શોષણ પણ ગણાવી દઈએ.
આ રિવાજ પાછળ કારણ એ છે કે આ આદિજાતિના લોકો નથી ઈચ્છતા કે તેમના પુત્રો લગ્ન પછી તેમની પત્નીઓને ખુશ રાખવામાં નિષ્ફળ જાય. આ કારણોસર છોકરાઓને લગ્ન પહેલા વ્યાપક તાલીમ આપવામાં આવે છે.
આ ઉપરાંત તેમને લગ્ન પહેલા એકથી વધુ પાર્ટનર બદલવાની પણ છૂટ છે. જો કે, આ તાલીમ છોકરીઓ માટે માન્ય નથી. આ જનજાતિમાં 13 વર્ષના છોકરાઓની સુન્નત ફરજિયાત છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
