આ તસવીરો જોઇને ચોક્કસ તમારૂં હૃદય ગળે આવી જશે!
આપણામાંથી ઘણા લોકોને ફોટોગ્રાફી કરવાનો શોખ હોય છે, પરંતુ જીવ જોખમમાં મુકીને ફોટોગ્રાફી કરવાનો શોખ અમુક મગજના ફરેલા અથવા તો જીગરવાળા લોકોને જ હોય છે. રશિયાના વિટલી રાશકાલોવ અને એલેક્ઝેન્ડર રેમોનોવ એવા લોકોમાંના જ એક છે જેઓ ફોટોગ્રાફી માટે કોઇ પણ હદ સુધી જઇ શકે છે.
ક્યારેક ક્યારેક માણસને તેનામાં રહેલું કંઇ કરવાનું ઝનુન જ તેની મંજીલ સુધી પહોંચાડી દે છે. તેમના આવા જ શોખ અને ઝનુનના મદદથી તેઓ 22 માળની ઇમારત પરથી ફોટોગ્રાફી કરવાને પ્રોત્સાહન મળે છે અને તેઓ એમાં સફળ પણ થયા છે.
પરંતુ આપને જાણીને આશ્ચર્ય થશે છે કે આ 22 માળની ઇમારત પર ચડવા માટે આ બંનેએ કોઇ સુરક્ષા પેટીનો કે કોઇ ઉપકરણોનો ઉપયોગ કર્યો નથી, તેમજ એકબીજાની પણ કોઇ મદદ લીધી નથી. આ પહેલીવાર નથી કે રાશકાલોવ અને એલેક્ઝેન્ડર કોઇ ઊંચી ઇમારત પર ચઢીને ફોટોગ્રાફી કરી રહ્યા હોય. આની પહેલા પણ તેમણે ઘણા ઊંચા બ્રિજ પર ચડીને ફોટોગ્રાફી કરી ચૂક્યા છે.
આવો જોઇએ તેમની આવી એડવેન્ચર ફોટોગ્રાફીના કેટલાંક નમૂના...

1
રશિયાના વિટલી રાશકાલોવ અને એલેક્ઝાન્ડર રેમોનોવની ફોટોગ્રાફીના નમૂના

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા

Click it and Unblock the Notifications