#ViralVideo: સ્પાઇડર મેન કરતાં ઝડપથી દીવાલ ચડે છે આ બાળક
ચપટી વગાડતામાં આ બાળક 10 ફૂટની દીવાલ પર ચડી જાય છે. તમે પણ જુઓ આ બાળકનો વાયરલ વીડિયો.
જો કોઇ કહે કે 3 વર્ષનું ભૂલકું ચપટી વગાડતામાં 10 ફૂટની દીવાલ ચડી જાય છે, તો તમે માનશો? ના. પરંતુ આ વીડિયો જોઇને ચોક્કસ માની જશે. આજે જે વીડિયો તમે જોશો એ જોઇને તમે આશ્ચર્યચકિત થઇ જશો. 3 વર્ષનું આ બાળક એવા-એવા કરતબ કરે છે કે, તમે જોતા જ રહી જાઓ!

ઇરાન માં રહેતા આ બાળક નું નામ છે અરાત હોસિની. દેખાવમાં અત્યંત ક્યૂટ અને નિર્દોષ લાગતું આ બાળક ખૂબ ચપળ અને ઝડપી છે. એને જોઇને તમને વિશ્વાસ જ નહીં થાય કે એ આટલા જોખમભર્યા સ્ટંટ પણ કરી શકે છે.
અરાતનો આ વીડિયો જોયા પછી લોકો તેને સ્પાઇડર મેન કહી બોલાવે છે. તે જિમમાં એક્સરસાઇઝના સ્ટંટ પણ એટલા પરફેક્શન સાથે કરે છે કે જોનાર દંગ રહી જાય. તેના પિતાની દેખરેખમાં જ તે હંમેશા સ્ટંટ પર્ફોમ કરે છે અને તેના આ વીડિયોઝ સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થયા છે.
તમે પણ જુઓ સ્પાઇડર મેન અરાતનો આ મજેદાર વીડિયો..
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
