ટ્રાય કરો, સ્માર્ટ ફોન પર ઉપયોગી બનશે કોન્ડોમ સાઇઝ એપ્લિકેશન
આપને કદાજ ધ્યાન નહીં હોય કે શારીરિક સંબંધોના આનંદને વધારવામાં આપનો મોબાઇલ ફોન આપને કેટલો ઉપયોગમાં આવી શકે છે. તમે આ બાબતનો અંદાજ પણ નહીં લગાવી શકો કે તમારા લાઇફ પાર્ટનરને ખુશ કરવામાં તમારો સ્માર્ટફોન ટેકનોલોજી અને એક ખાસ મોબાઇલ એપ્લિકેશનની મદદથી તમને સ્માર્ટ બનાવી શકે છે.
તમે જાણો છો કે તમે તમારા મોબાઇલ ફોન પર કોન્ડોમ સાઇઝ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો, જેની મદદથી તમને કોન્ડોમની યોગ્ય સાઇઝ નક્કી કરવામાં મદદ મળશે અને તમે પાર્ટનર સાથે નિશ્ચિંત બનીને ભરપૂર મસ્તી અને આનંદ માણી શકશો.
આમ તો કોન્ડોમ સાઇઝ એપ્લિકેશનના નામથી જ તમને ખ્યાલ આવી ગયો હશે કે આ એપ્લિકેશન કયા કામમાં આપની મદદ કરી શકે છે. હા, કદાચ એવું બને કે આ એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં તમને ખચકાટ અનુભવાય, પરંતુ એકવાર આ એપ્લિકેશનનો ઉપયોગ કર્યા બાદ આપને ખ્યાલ આવશે કે તેના અનોખા ફીચર્સ આપને કેટલા મદદગાર સાબિત થઇ શકે છે.
આ એપ્લિકેશન આપની જરૂપિયાતને ધ્યાનમાં રાખીને સૌથી બેસ્ટ કોન્ડોમ સજેસ્ટ કરે છે. આ માટે આપની સ્માર્ટફોન સ્ક્રીનમાં કોન્ડોમનો સંપૂર્ણ ચાર્ટ ખુલશે. જેની મદદથી આપ આપની પસંદગીની કોન્ડોમને ઓનલાઇન ખરીદી શકશો.
આ એપ્લિકેશન તૈયાર કરનારાઓનું કહેવું છે કે આ એપ્લિકેશન એન્ટરટેઇનમેન્ટ માટે બનાવવામાં આવી છે. આ એપ્લિકેશનને એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં અને આઇફોનમાં ડાઉનલોડ કરી શકાય છે.
એન્ડ્રોઇડ ફોન માટે ગૂગલ પ્લે પરથી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક
https://play.google.com/store/apps/details?id=com.penissize&hl=en
એપ્પલ આઇફોન માટે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક
https://itunes.apple.com/us/app/condom-size/id592218822?mt=8

કોન્ડોમ સાઇઝ એપ્લિકેશન
સ્માર્ટફોન પર કોન્ડોમ સાઇઝ એપ્લિકેશન કરશે તમારી મૂંઝવણ દૂર

કોન્ડોમ સાઇઝ એપ્લિકેશન
સ્માર્ટફોન પર કોન્ડોમ સાઇઝ એપ્લિકેશન કરશે તમારી મૂંઝવણ દૂર

કોન્ડોમ સાઇઝ એપ્લિકેશન
સ્માર્ટફોન પર કોન્ડોમ સાઇઝ એપ્લિકેશન કરશે તમારી મૂંઝવણ દૂર

કોન્ડોમ સાઇઝ એપ્લિકેશન
સ્માર્ટફોન પર કોન્ડોમ સાઇઝ એપ્લિકેશન કરશે તમારી મૂંઝવણ દૂર

કોન્ડોમ સાઇઝ એપ્લિકેશન
સ્માર્ટફોન પર કોન્ડોમ સાઇઝ એપ્લિકેશન કરશે તમારી મૂંઝવણ દૂર
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
