શું તમે ફોન વડે ભૂતના ફોટા પાડવા માંગો છે?
શું તમને ભૂતોથી ડર લાગે છે, રાત્રે દરવાજો ખુલવાનો અવાજ, કે પછી પાણીના ટપકાંઓનો અવાજ તમારી ઉંઘ ઉડાડી છે. જો હા તો મોબાઇલ એપ્લીકેશન તમારે માટે નથી, પરંતુ જો તમને આ બધાથી ડર ન લાગતી નથી તો ઘોસ્ટ કેમેર પ્લસ એપ્લિકેશન તમારામાં ફોનમાં જરૂર ડાઉનલોડ કરો. ઘોસ્ટ કેમેરા પ્લસ એપ્પ્સની મદદથી તમે તમરા મિત્રોના ફોટા ભૂતો સાથે પાડી શકો છો.
અરે ખભરાશો નહી હકિકતમાં આ એપ્લિકેશનમાં ઘણા બધા ફિલ્ટર અને ઘણીબધી ઇફેક્ટ આપવામાં આવી છે જેની મદદથી ફોટામાં ભૂતોની કેટલીક તસવીરો પોતાની જાતે જોડાઇ જાય છે. જેમ કે તમે ઘણી ફિલ્મો જોઇ હશે. એપ્લિકેશનમાં ઘણા બધા ફોન્ટ આપવામાં આવ્યા છે જેની મદદથી તમે ફોટામાં કોઇપણ નામ અલગ અલગ ફોન્ટની સાથે લખી શકો છો. એપ્લિકેશનને ગૂગલ પ્લેમાંથી 60.40 પૈસામાં ડાઉનલોડ કરી શકો છો આ ઉપરાંત ઘોસ્ટ એપ્સ આઇઓએસ પ્લેટફોર્મ એટલે કે આઇફોનમાં પણ ડાઉનલોડ કરી શકાય છે તેના માટે તમારે 60.85 રૂપિયા ચૂકવવા પડશે.

ઘોસ્ટ કેમ પ્લસ
એપ્લિકેશનમાં કેટલાક ફ્રેંક મોડ આપવામાં આવ્યા છે જેની મદદથી તમે ફોનમાં ઘણા ડરામણા અવાજો કાઢી શકો છો

ઘોસ્ટ કેમ પ્લસ
ઘોસ્ટ કેમની મદદથી તમે કોઇપણ ફોટોની સાથે ભૂતોની તસવીર એટેચ કરી શકો છો.

ઘોસ્ટ કેમ પ્લસ
ફોન કેમેરા દ્વારા લેવામાં આવેલા ફોટાની બ્રાઇટનેસની સાથે તેમાં ઘણી ઇફેક્ટ પણ આપી શકો છો.

ઘોસ્ટ કેમ પ્લસ
ઘોસ્ટ કેમ પ્લસ દ્વારા ખેંચવામાં આવેલા ફોટા સેવ કરીને તેને મેલ અથવા સોશિયલ નેટવર્કિંગ સાઇટોમાં ટ્વિટ કરી શકો છો.

ઘોસ્ટ કેમ પ્લસ
એપ્લિકેશનને ગૂગલ પ્લે અને આઇટ્યૂનથી ડાઉનલોડ કરી શકાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
