'બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના' જેવી તસવીરો છે આ..!
લગ્નની સિઝનમાં ફેસબુક, ટ્વિટર અને ઇંસ્ટ્રાગ્રામ વેડિંગ ફોટોથી ભરાઇ જાય છે, દરેકજણ પોતાના લગ્નમાં સારામાં સારો ફોટોગ્રાફર રાખવાની ઇચ્છા ધરાવે છે, પછી ભલેને તે મોંઘો કેમ ના હોય. આવા જ એક વેડિંગ ફોટોગ્રાફર છે Quinn Miller જે યૂએસના લૂસિયાના પ્રાંતમાં વેડિંગ ફોટોગ્રાફી માટે ઓળખાય છે.
Quinn Miller માત્ર વેડિંગ ફોટોગ્રાફી નથી કરતા પરંતુ તેમને એનિમેટેડ કેરેક્ટરોની મદદથી તેને નવું રૂપ પણ આવે છે. એવી જ રીતે તેમણે એક વેડિંગ ફોટોમાં સ્ટાર વોરનો એક સીન ક્રિએટ કર્યો હતો. મિલર અનુસાર ક્યારેક ક્યારેક આવી તસવીરો કેમેરામાં કેદ થઇ જાય છે જેમાં ઇચ્છા વગર કોઇ અન્ય ડોકીયું કરતું હોય. જેને અમે અમારી ટેકનીકલી ભાષામાં ફોટો બોમ્બ કહીએ છીએ.
આવો જોઇએ કેટલીંક આવી વેડિંગ ફોટો બોમ્બ તસવીરો..

Oh HI, Guys!
વચ્ચે આમનું આવવું જરૂરી હતું!

In The Corner...
ખૂણામાં ઊભેલા વ્યક્તિને આપ પણ જોઇ શકતા હશો...

Photo By The Fountain
ફાઉન્ટેનના બદલે કંઇક બીજું દેખાઇ રહ્યું છે.

Dancing It Out!
ડાન્સથી કંઇક વધારે જ નફરત છે આ શખ્શને..

Navy Seals Go!
નેવી સીલની ટ્રેનિંગ અને સાથે લગ્ન વાહ..

What The...
આ વચ્ચે બારીમાંથી કોણ ડોકીયૂ કરી રહ્યું છે...

Oh...
નો કમેન્ટ...

Everything Else Was Perfect...
બધું જ બરાબર છે પણ આ પાછળ કોણ છે.

Gross!
પાછળવાળાને આ પસંદ નથી.

Cheese!
સ્માઇલ પ્લીઝ

Good Job, Guys!
ગુડ જોબ ફ્રેન્ડ્સ

I'm A Horse!
ઘોડાને પણ ફોટો પડાવવાનો શોખ છે.

Oh Hello!
ઓ ભાઇ સાહેબ ક્યાંથી..

No Shoes, No Shirt
નથી ચપ્પલ નથી શર્ટ..

Well, Hello....
આ ક્યાંથી આવી ગયા..

Where's Waldo?
ઝાડની પાછળથી ફોટો શૉટ

Whatcha Guys Doing?
શું કરી રહ્યા છો તમે બંને..
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે











Click it and Unblock the Notifications
