જો આપની પાસે આઇફોન છે તો આ ના વાંચો, પછતાશો..!
એ વાતમાં કોઇ શંકા નથી કે આઇફોન યૂઝર ખુદને કોઇ કરોડપતિ અથવા તો પછી તીસમારખાથી ઓછા નથી સમજતા પછી ભલે તેમની સામે આપ 1 લાખ રૂપિયાનું સેમસંગ અથવા તો કોઇ અન્ય બ્રાંડનો ફોન લઇને જતા રહો.
જો આપ આઇફોન યૂઝર્સની પાસે જઇને તમારા ફોન વિશે કોઇ સવાલ કરશો તો તેઓ પોતાનું માથું પકડી લેશે કારણ કે તેઓ આઇફોન ઉપરાંત ન તો કોઇ અન્યા બ્રાંડ દેખાય છે તેમજ કોઇ અન્ય ગેજેટ વિશે પણ માહીતી તેમને હોતી નથી, એવા આપને એક નહીં પરંતુ ઘણા યૂઝર્સ મળી જશે જે આઇફોન ખરીદ્યા બાદ પોતાનું રૂપ જ બદલી નાખે છે. પછી ભલે ને તેઓ કોલેજમાં હોય કે ઓફિસમાં.
આવો જોઇએ કેવા કેવા હોય છે ઇન્ડિયન આઇફોન યૂઝર્સ...

માત્ર આઇફોન
તેમના માટે આઇફોન એક જ એવી પ્રોડક્ટ હોય છે જેની ઉપર તેઓ એક આખો લેક્ચર આપી શકે છે.

બાકી બધા ચાઇનીઝ છે
સેમસંગ, નોકિયા ઉપરાંત અન્ય બ્રાંડ્સ તેમના માટે ચાઇનીઝ હોય છે.

આઇફોન જ છે બસ
આપ જ્યારે પણ તેમને મળશો, ત્યારે તેઓ પોતાના આઇફોનને વચ્ચે જરૂર લઇ આવશે.

સુરક્ષાનું સંપૂર્ણ ધ્યાન
ઇન્ડિયન આઇફોન યૂઝર્સ પોતાના આઇફોનને એવા ટાઇટ કવરથી ઢાંકીને રાખે છે કે જો સ્ટીવ જોબ આઇફોન જોવે તો તેઓ પણ તેને ઓળખી શકશે નહીં.

એંડ્રોઇડ બીમારી છે તેમના માટે
જો તેમની આસપાસ કોઇ એંડ્રોઇડ યૂઝર ઊભો હોય જો તેઓ તેને એવી રીતે જોશે જાણે કે તેને કોઇ ભયાનક બીમારી થઇ ગઇ હોય.

સંપૂર્ણ જાણકારી હોય છે તેમને
આ આઇફોનનું પરફોર્મન્સ અને બીજા ફીચર્સ અંગે આપને બધૂ જ કહેશે પોતે આઇફોનમાં માત્ર કોલ સિવાય બીજું કઇ કરતા નથી.

આઇફોન પણ આવું જ છે
અહીં સુધી જો ગ્લોબલ વોર્મિંગ પર પણ ડિબેટ અથવા વાતચીત ચાલી રહી છે તો તે એમાં પણ આઇફોનની વાતો રાખી દેશે.

સેલ્ફીતો બને જ
આઇફોન યૂઝર્સને સેલ્ફીની ખરાબ આદત હોય છે જેને કોઇપણ કાબૂમાં કરી શકતૂ નથી.

સાત જન્મોનો સાથ
આઇફોન અને પોતાની સાથે એક એવો અતૂટ સંબંધ જોડી લે છે જેને દુનિયાનો કોઇપણ શખ્સ તોડી શકતો નથી.

મારી પાસે આઇફોન છે
જો કોઇ બીજા બ્રાંડના યૂઝરે આઇફોન યૂઝર પાસે તેનું ચાર્જર માંગી લીધું તો તેમનો સીધો જવાબ હશે સોરી મારી પાસે આઇફોન છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
