Friedship Day: રાશિ અનુસાર મિત્રોને આપો ભેટ
[પં. અનુજ કે શુક્લ] 3 ઓગષ્ટનો દિવસ રવિવારે ઉજવવામાં આવનાર ફ્રેંડશિપ ડે પર મિત્રતાનો સંદેશો આપવા માટે યુવાનો જોડાઇ ગયા છે. સંબંધોમાં મજબૂતી હોવી જોઇએ, મિત્રતા માટે કોઇ વિશેષ દિવસની જરૂરિયાત નથી. આ તો કોઇપણ જગ્યાએ, કોઇપણની સાથે ક્યારે પણ થઇ શકે છે. મિત્રતા એક અનમોલ બંધન છે. જે લોકોને ભાવનાઓ સાથે જોડી રાખે છે. આ એવો સંબંધ છે કે જે સામાજિક રીતે થોપી દેવામાં ન આવે.
પરંતુ આજના ભૌતિકવાદી યુગમાં લોકો એકબીજા સાથે પોતાનો નિજી સ્વાર્થ પુરો કરવા માટે મિત્રતાની તક શોધે છે. મિત્રો આપણા જીવનમાં પાણી માફક હોવા જોઇએ જેનું કોઇરૂપ ન હોવું જોઇએ કે ના રંગ પરંતુ તેમછતાં તે જેની સાથે ભળી જાય છે, તેનું મહત્વ અનેકગણી વધી જાય છે. જીવનમાં પાણીનું જેટલું મહત્વ છે એટલું મહત્વ મિત્રનું પણ છે. સુખ તથા દુ:ખનું મુક્ત આદાન-પ્રદાન જો મિત્રતાની પરિભાષા કહીએ તો આજના જમાનામાં લોકો પાસે મિત્રોનો અભાવ છે.
રાશિ અનુસાર મિત્રોને આપો ભેટ:
જોઇ કોઇ જાતક કોઇના પ્રત્યે મિત્રતાનો ભાવ રાખે છે તથા તેને મજબૂત કરવા માટે ભેટ આપવા માંગે છે. તો આવો જાણીએ કે કઇ રાશિવાળા લોકોને કયા રંગની ભેટ આપશો તો તેને સફળતા મળશે.

મેષ
મેષ રાશિવાળા લોકોને જો ગુલાબી રંગની કોઇ ભેટ આપશો તો તે તેમની મિત્રતા કબૂલ થઇ જશે.

વૃષભ
વૃષભ રાશિવાળા લોકોને ક્રીમ કલરની કોઇપણ ભેટ આપો.

મિથુન
મિથુન રાશિવાળા લોકોને ચોકલેટી કલરની ભેટ આપો.

કર્ક
કર્ક રાશિવાળી જાતકને સફેદ કલરની વસ્તુ ભેટમાં આપવી જોઇએ.

સિંહ
સિંહ રાશિવાળા જાતકને સિન્દુરી કલરની કોઇ ભેટ આપવી જોઇએ.

કન્યા
કન્યા રાશિવાળા જાતકને ખાટ્ટા લીલા કલરની વસ્તુ ભેટ આપવી જોઇએ.

તુલા
તુલા રાશિવાળા જાતકને ગ્રે કલરની વસ્તુ ભેટ આપવી.

વૃશ્વિક
વૃશ્વિક રાશિવાળા લોકોને લાલ રંગની વસ્તુ ભેટમાં આપવી જોઇએ.

ધન
ધન આ રાશિવાળા જાતકને આછા નારંગી રંગની વસ્તુ ભેટમાં આપવી જોઇએ.

મકર
મકર આ રાશિવાળા લોકોને જાંબલી કલરની વસ્તુ ભેટ સ્વરૂપે આપી શકો છો.

કુંભ
કુંભ આ રાશિવળા જાતકને ખાટ્ટા આસમાની કલરની વસ્તુ ભેટમાં આપવી.

મીન
મીન રાશિવાળા લોકોને પીળા કલરની વસ્તુ ભેટ સ્વરૂપે આપી શકો છો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
