વિદેશી ભાષા શીખવાના રસિકો માટે ખાસ...
મોટા ભાગના લોકોની એવી ઇચ્છા તો હોય જ તેઓ એક વાર વિદેશ પ્રવાસ કરે, પરંતુ તેના માટે તે દેશ જ્યાં તેઓ જવા માગે છે ત્યાંની ભાષા શીખવી ખૂબ જ જરૂરી છે. જોકે આજકાલ આપને દરેક શહેરમાં વિદેશી ભાષા શીખવાડનાર ઇન્સ્ટીટ્યૂટ મળી જશે. સાથે જ ઓનલાઇન પણ ફોરેન લેંગ્વેજ શીખવાના કોર્ષ આપ કરી શકો છો. પરંતુ તેની ફીસ ભરવી દરેના ગજાની વાત નથી. જ્યારે કેટલાં લોકો તો વિદેશી ભાષા શીખવાડવાના નામે હજારો રૂપીયા પડાવી લે છે.
એવામાં આપને નિરાશ થવાની કોઇ જરૂર નથી, જો આપની પાસે સ્માર્ટફોન છે તો ગૂગલ પ્લે સ્ટોરથી આપ કેટલીક એવી ફ્રી એપ ડાઉનલોડ કરી શકો છો જે આપને વિદેશી ભાષા પણ શીખી શકો છો. આવો નજર કરીએ આવી જ કેટલીક ફ્રી એપ્લિકેશન્સ પર જે આપને શીખવાડશે વિદેશી ભાષા...
વિદેશી ભાષા શીખવા માટે ફ્રી એપ્સ ડાઉનલોડ કરો...

Memrise
એપ ડાઉનલોડ કરવા માટે અત્રે ક્લિક કરો...

Duolingo
એપ ડાઉનલોડ કરવા માટે અત્રે ક્લિક કરો...

busuu
એપ ડાઉનલોડ કરવા માટે અત્રે ક્લિક કરો...

HelloTalk Language Exchange
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
