ફીફા વર્લ્ડકપના ફોટા જે કદાચ તમે મીસ કરી દિધા હશે
બ્રાજીલમાં ચાલી રહેલા ફીફા વર્લ્ડ કપનો ખુમાર આજે બધાના માથે ચઢીને બોલી રહ્યો છે. એવામાં ફીફાના તમામ દિલચસ્પ અને રોચક ફોટા ઇન્ટરનેટ પર વાઇરલ થઇ રહ્યાં છે. પરંતુ અમે તમારી સમક્ષ રજૂ કરી રહ્યાં છે ફીફાના કેટલાક રોચક ફોટા જે કદાચ તમારી આંખોથી ચૂકી ગયા હોય.

ફીફાનો શાનદાર આગાજ
ફીફા વર્લ્ડકપ 2014નો શાનદાર આગાજ

ફીફાનો દિલકશ અંદાજ
ફીફાના ઉદઘાટન સમારોહનો અંદાજ કંઇક આવો હતો.

અદભૂત ફીફા
અદભૂત હતો ફીફાનો આગાજ

આર્જેટિનાની ફેન
આર્જેટિના બોસનિયાની વચ્ચે મેચ દરમિયાન આર્જેટિનાની ફેન

ફૂટબોલ પ્રેમી
બ્રાજીલ મેક્સિકોની મેચ પહેલાં ફેન્સ

બ્રાજીલની સાંજ
કાસા બ્રાજીલની એક શામ

બ્રાજીલનો ફેન
બ્રાજીલ ક્રોએશિયા મેચ પહેલાં ફેન

ફીફા 2014નું ઉદઘાટન
ઉદઘાટન દરમિયાન થયો કાર્યક્રમ

શાનદાર પ્રદર્શન
ઉદઘાટન દરમિયાન કાર્યક્રમ પ્રસ્તૃત કરતી એક છોકરી

ગોલકીપરનો લાજવાબ અંદાજ
બ્રાજીલ મેક્સિકોની મેચ દરમિયાન ગોલ રોકતો ગોલકિપર

ફેન્સ પર છવાયો ફીફાનો ખુમાર
બ્રાજીલ મેક્સિકોની મેચ દરમિયાન ફેન્સ

ફીફાનો જાદૂ
ફીફા વર્લ્ડ કપ 2014 દરમિયાન એક ફેન

ઉરૂગ્વેનો ફેન
ઉરૂગ્વે કોસ્ટા રિકા મેચ દરમિયાન ઉરૂગ્વેનો ફેન

સ્ટેડિયમનો શાનદાર નજારો
ઇરાન નાઇઝેરિયા મેચ દરમિયાન સ્ટેડિયમ

સુંદરતાનો બેજોડ નમૂનો
ફીફા ઉદઘાટન દરમિયાન એક કાર્યક્રમ

ફીફાની ટિકિટ
ફીફા 2014ના કોસ્ટા રિકા ઇગ્લેંડની મેચની ટિકિટ

ઇટલીના ફેન્સ
ઇટલી ઇગ્લેંડના મેચ દરમિયાન ફેન્સ

ફીફાની મેચ દરમિયાન ખેલાડી
દિલચસ્પ હતો ખેલાડીનો અંદાજ-એ-બયાન

ખચાખચ ભરેલું સ્ટેડિયમ
સ્વિત્ઝરલેંડ-ઇક્વાડોર વચ્ચે રમાયેલી મેચ

ફૂટબોલ પ્રેમી
ફીફા દરમિયાન કંઇક આવો હતો ફેનનો અંદાજ
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
