અહીં માત્ર 1 કલાકમાં જ તૈયાર થઇ જાય છે મકાન!
એક્સ કંટેનર પ્રોજેક્ટ એ પ્રોજેક્ટ્સમાંથી એક છે જે ભૂકંપ પીડિતોની સહાયતા માટે શરૂ કરવામાં આવ્યો છે, એક્સ કંટેનર પ્રોજેક્ટને આર્કિટેક યાસૂતાકા નાઓવેયર રિસોર્ટની સાથે મળીને ચલાવી રહ્યા છે. જે અંતર્ગત તે લોકોને ઓછા સમયમાં ઘર ઉપલબ્ધ કરાવે છે જેમના ઘર ભૂકંપ દરમિયાન તૂટી પડ્યા હોય. આવા ઘરોને બનાવવા માટે જહાજમાં ઉપયોગમાં લેવાતા કંટેનરોનો પ્રયોગ કરવામાં આવે છે.
આ કંટેનરોની અંદર પહેલાથી જ ઘરના દરેક ભાગોને બનાવવામાં આવે છે, ત્યારબાદ જ્યાં આવા ઘરોને બનાવવાની જરૂરીયાત પડે છે તે કંટેનરોને એક-એક કરીને સેટ કરવામાં આવે છે. તેનાથી માત્ર ઘર બનાવવાના ખર્ચ ઓછો થાય છે અને ગણતરીની મિનિટોમાં મકાન બની પણ જાય છે. જાપાનમાં આવનાર ભૂકંપની સંખ્યા કોઇ અન્ય દેશની તુલનામાં ખૂબ જ વધારે છે.
જુઓ કેરી રીતે બને છે ગણતરીની મિનિટોમાં મકાન...

કંટેનર હોમ
કંટેનર હોમ તે લોકોને ખૂબ જ સગવડ આપે છે જેમના મકાન ભૂકંપમાં તૂટી પડ્યા હોય. આ મકાનો ઓછા સમય અને ઓછા ખર્ચે બની જાય છે.

પ્રી બિલ્ડ
આ કંટેનર પહેલાથી ફેક્ટ્રીમાં બનાવીને રાખી લેવામાં આવે છે ત્યારબાત જ્યાં પણ ઘરોની અચાનક જરૂરીયાત ઊભી થાય છે ત્યાં તેને એસેંબલ કરી દેવામાં આવે છે.

સુવિધા
આ ઘરોમાં સમાન્ય ઘરોની જેમ, ઓરડા, બાથરૂમ અને કિચન પણ હોય છે.

એસેંબલ
કંટેનર ઘરોના દરેક ભાગોને ક્રેનની મદદથી જોડવામાં આવે છે.

ઇંટીરિયર
ઘરની અંદર લાકડાનું ફિનિશિંગ હોય છે જે ભારમાં હલ્કું અને મજબૂત બનાવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
