વર્લ્ડ કપ સેક્સ રૂલ્સ વિશે જાણવા જેવી વિગતો
વર્લ્ડ કપના દરેક કોચ પોતાની ટીમના શ્રેષ્ઠ પ્રદર્શન માટે પોતાની ખાસ પદ્ધતિ હોય છે. આ માટે કેટલાક કોચ તેમની ટીમના પ્લેયર્સ માટે નિયમો ઘડતા હોય છે. આ નિયમો માત્ર પ્લેયર્સની તાલીમ અને તેમની ઓન ફિલ્ડ ટેક્ટિક્સ નહીં પણ મેચ બાદની પ્રવૃત્તિઓ ઉપર પણ લાગુ પડતા હોય છે. આમ કરવા પાછળ દરેક દેશમાં જુદા જુદા તર્ક છે અને તે મુજબ તે દેશના કોચ નિયમો ઘડે છે. આવામાં વાત જ્યારે સેક્સની હોય તો સમગ્ર દુનિયાના રમત જગતમાં આ બાબતે એક-બે નહીં પણ ચાર મત પ્રવર્તે છે.
આમ તો સંશોધનોમાં એવું તારણ બહાર આવ્યું છે કે સેક્સ કે જાતીય સુખ માણવાને કારણે કોઇ પણ ખેલાડીની શારીરિક શક્તિમાં કોઇ કમી આવતી નથી. આમ છતાં કેટલાક દેશો અને તેમના કોચ આ બાબત સ્વીકારતા નથી અને માને છે કે સેક્સ કરવાને કારણે ખેલાડીના પરફોર્મન્સ પર સીધી અસર પડે છે.
કેટલાક દેશોમાં ખેલાડીઓના સેક્સ કરવા પર પ્રતિબંધ છે. કેટલાક દેશોમાં આ અંગે ગૂંચવણભર્યા નિયમો છે. કેટલાક દેશોમાં ખેલાડીઓના સેક્સ કરવા પર સંપૂર્ણ છૂટ છે, તો કેટલાક દેશોમાં આ અંગે કોઇ નિયમો નથી. આવો જાણીએ કયા દેશમાં કેવી સ્થિતિ છે.

સેક્સનો જાહેરમાં સ્વીકાર
કેટલાક દેશો એવા છે જ્યાં સેક્સનો જાહેરમાં સ્વીકાર કરવામાં આવ્યો છે. એટલે કે પ્લેયર તેમના પાર્ટનર સાથે ગમે ત્યારે સેક્સ કરી શકે છે.

જ્યાં કોઇ નિયમ નથી
કેટલાક દેશો એવા છે જ્યાં ખેલાડીઓએ જ્યારે રમતનું આયોજન કરવામાં આવ્યું હોય એ દિવસોમાં સેક્સ કરવું કે નહીં, કરવું તો કોની સાથે કરવું, કેટલી વાર કરી શકાય એ પ્રકારના કોઇ જ નિયમ નથી. આવા દેશોની સંખ્યા સૌથી વધારે છે.

ગૂંચવાડા ભર્યા નિયમો ધરાવતા દેશ
કેટલાક દેશોમાં સેક્સ કરવા અંગે ગૂંચવાડા ભર્યા નિયમો છે. જેમાં ઇટાલી જેવા દેશનો પણ સમાવેશ થાય છે. પ્લેયર્સની પત્ની સાથે સેક્સ માણી શકે છે. દાખલા તરીકે સ્પેન અને જર્મનીમાં મેચની આગલી રાતે સેક્સ માણવું પ્રતિબંધિત છે.

ખેલાડીઓના સેક્સ પર પ્રતિબંધ
રશિયા જેવા દેશોએ ખેલાડીઓને સેક્સ કરવા પર કડક પ્રતિબંધ મૂકેલો છે. તેઓ પોતાની ટુરમાં પત્ની કે ગર્લફ્રેન્ડને સાથે પણ લઇ જઇ શકતા નથી.

સેક્સ અંગે અટપટા નિયમો
કેટલાક દેશોમાં સેક્સ અંગે અટપટા નિયમો છે. જેમ કે કોસ્ટા રિકાના પ્લેયર્સને એક રાતમાં બે વાર સેક્સ માણવા પર બેન છે. ફ્રાન્સના ખેલાડીઓ માટે સેક્સની ફ્રીક્વન્સી, ટાઇપ, ટાઇમિંગ અને ઉન્માદનું પ્રમાણ અનુસાર નિયમ જુદા જુદા છે. નાઇજીરિયામાં ગર્લફ્રેન્ડ સાથે નહીં, પણ પત્ની સાથે સેક્સ કરવાની મંજુરી છે. જ્યારે બ્રાઝિલમાં એક્રોબેટિક્સ ના હોય તો ગમે તેટલીવાર સેક્સ કરવાને મંજુરી છે.

કયા દેશોમાં ખેલાડીઓના સેક્સ પર છુટ છે?
જર્મની, સ્પેન, યુનાઇટેડ સ્ટેટ્સ, ઓસ્ટ્રેલિયા, ઇટાલી, નેધરલેન્ડ, સ્વીત્ઝરલેન્ડ, ઉરુગ્વે, ઇંગ્લેન્ડ

ક્યા દેશમાં ખેલાડીઓના સેક્સના નિયમો ગૂંચવાડા ભર્યા?
ફ્રાન્સ, બ્રાઝિલ, કોસ્ટા રિકા, નાઇજીરિયા

કયા દેશોમાં ખેલાડીઓના સેક્સ પર બેન?
રશિયા, બોસ્નિયા અને હર્ઝેગોવિના, ચિલિ, મેક્સિકો

કયા દેશમાં ખેલાડીઓના સેક્સ કરવા અંગે પોલિસી ચોક્કસ નથી?
જાપાન, અલ્ગેરિયા, આર્જેન્ટિના, બેલ્જિયમ, કેમરૂન, કોલંબિયા, ક્રોએશિયા, ઇક્વાડોર, ગ્રીસ, હોન્ડુરાસ, ઇરાન, કોટો ડી આઇવરી, પોર્ટુગલ, ઘાના, કોરિયા
સેક્સનો જાહેરમાં સ્વીકાર
કેટલાક દેશો એવા છે જ્યાં સેક્સનો જાહેરમાં સ્વીકાર કરવામાં આવ્યો છે. એટલે કે પ્લેયર તેમના પાર્ટનર સાથે ગમે ત્યારે સેક્સ કરી શકે છે.
જ્યાં કોઇ નિયમ નથી
કેટલાક દેશો એવા છે જ્યાં ખેલાડીઓએ જ્યારે રમતનું આયોજન કરવામાં આવ્યું હોય એ દિવસોમાં સેક્સ કરવું કે નહીં, કરવું તો કોની સાથે કરવું, કેટલી વાર કરી શકાય એ પ્રકારના કોઇ જ નિયમ નથી. આવા દેશોની સંખ્યા સૌથી વધારે છે.
ગૂંચવાડા ભર્યા નિયમો ધરાવતા દેશ
કેટલાક દેશોમાં સેક્સ કરવા અંગે ગૂંચવાડા ભર્યા નિયમો છે. જેમાં ઇટાલી જેવા દેશનો પણ સમાવેશ થાય છે. પ્લેયર્સની પત્ની સાથે સેક્સ માણી શકે છે. દાખલા તરીકે સ્પેન અને જર્મનીમાં મેચની આગલી રાતે સેક્સ માણવું પ્રતિબંધિત છે.
ખેલાડીઓના સેક્સ પર પ્રતિબંધ
રશિયા જેવા દેશોએ ખેલાડીઓને સેક્સ કરવા પર કડક પ્રતિબંધ મૂકેલો છે. તેઓ પોતાની ટુરમાં પત્ની કે ગર્લફ્રેન્ડને સાથે પણ લઇ જઇ શકતા નથી.
સેક્સ અંગે અટપટા નિયમો
કેટલાક દેશોમાં સેક્સ અંગે અટપટા નિયમો છે. જેમ કે કોસ્ટા રિકાના પ્લેયર્સને એક રાતમાં બે વાર સેક્સ માણવા પર બેન છે. ફ્રાન્સના ખેલાડીઓ માટે સેક્સની ફ્રીક્વન્સી, ટાઇપ, ટાઇમિંગ અને ઇન્ટિમસી અનુસાર નિયમ જુદા જુદા છે. નાઇજીરિયામાં ગર્લફ્રેન્ડ સાથે નહીં, પણ પત્ની સાથે સેક્સ કરવાની મંજુરી છે. જ્યારે બ્રાઝિલમાં એક્રોબેટિક્સ ના હોય તો ગમે તેટલીવાર સેક્સ કરવાને મંજુરી છે.
કયા દેશોમાં ખેલાડીઓના સેક્સ પર છુટ છે?
જર્મની, સ્પેન, યુનાઇટેડ સ્ટેટ્સ, ઓસ્ટ્રેલિયા, ઇટાલી, નેધરલેન્ડ, સ્વીત્ઝરલેન્ડ, ઉરુગ્વે, ઇંગ્લેન્ડ
ક્યા દેશમાં ખેલાડીઓના સેક્સના નિયમો ગૂંચવાડા ભર્યા?
ફ્રાન્સ, બ્રાઝિલ, કોસ્ટા રિકા, નાઇજીરિયા
કયા દેશોમાં ખેલાડીઓના સેક્સ પર બેન?
રશિયા, બોસ્નિયા અને હર્ઝેગોવિના, ચિલિ, મેક્સિકો
કયા દેશમાં ખેલાડીઓના સેક્સ કરવા અંગે પોલિસી ચોક્કસ નથી?
જાપાન, અલ્ગેરિયા, આર્જેન્ટિના, બેલ્જિયમ, કેમરૂન, કોલંબિયા, ક્રોએશિયા, ઇક્વાડોર, ગ્રીસ, હોન્ડુરાસ, ઇરાન, કોટો ડી આઇવરી, પોર્ટુગલ, ઘાના, કોરિયા
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા

Click it and Unblock the Notifications