એવા જીવ, જેનો દુશ્મન બની ગયા છે ‘સ્વાદ’
જો તમે એક અતિઉત્સાહી ટ્રાવેલર છો, તે સ્વાભાવિક છે કે એડવેન્ચરમાં તમને સારો એવો રસ હશે. ટ્રાવેલિંગ દરમિયાન સામાન્ય રીતે આપણે એ બાબતોને વધારે પસંદ કરીએ છીએ, જેને ઘરે ગેરકાયેદ અથવા ખોટું માનવામાં આવે છે.
ટ્રાવેલ દરમિયાન આપણને જે વસ્તુ સૌથી વધુ લલચાવે છે એ છે ભોજન. તમારો રસ અલગ અલગ પ્રકારના ભોજનનો સ્વાદ ચાખવામાં હોય છે. તમે એ અંગે જરા પણ નથી વિચારતા કે આ ખાવું ક્યાંક ગેરકાયદે તો નથીને. આવા અનેક રેસ્ટોરાં પણ છે, જે પ્રતિબંધિત ભોજનોનું વેચાણ કરે છે. તો ચાલો તસવીરો થકી જાણીએ આવા જ પ્રતિબંધિત ભોજન અંગે.

ઑર્ટોલન
ઑર્ટોલન એક પક્ષીનું નામ છે, જેની પ્રજાતિ વિલુપ્તિના આરે છે. જેને સંકટગ્રસ્ત ભોજનની શ્રેણીમાં રાખવામાં આવી છે અને તેને દરેક સ્થળે ખાવું ગેરકાયદે માનવામાં આવે છે. ફ્રાન્સમાં જો કોઇ આ પક્ષીનો શિકાર કરતો પકડાય તો તેને મોટી માત્રમાં દંડ ફટકારવામાં આવે છે. જો કે, એક મામલો સામે આવ્યો હતો, જેમાં ડઝનેક ઑર્ટોલનને તસ્કરી થકી ન્યુયોર્ક લાવવામાં આવી હતી.

લાયન બર્ગર
ગરમી આવતા જ લગભગ આખા વિશ્વમાં લાયન બર્ગરની ચર્ચા થવા લાગે છે. હાલના સમયે વાઘના માંસને ખાવાનું પ્રચલન ઝડપથી વધી રહ્યું છે.

કાચબાના ઇંડા અને માંસ
એશિયામાં કાચબાના ઇન્ડા અને માંસ ઘણા લોકપ્રિય છે. જો કે, કાચબાની અનેક પ્રજાતિઓને આઇયુસીએનના રેડ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે. આ એ સંકટગ્રસ્ત ભોજનોમાના એક છે. જેને લોકો ગેરકાયદે રીતે ખાય છે.

બ્લુફિન ટ્યૂના
આ પ્રજાતિ પણ જોખમના દાયરામાં આવી ગઇ છે, તેમ છતાં જાપાનીઝ ખાનપાનમાં તેને જોઇ શકાય છે. એ પણ કેટલાક અજીબો ગરીબ ભોજનોમાનું એક છે. જેને લોકો વધુ ખાઇ રહ્યાં છે. આ પ્રજાતિને બચાવવા માટે સરકાર દ્વારા અનેક પગલા ઉઠાવવામાં આવી રહ્યાં છે.

પેંગોલિન
સંકટગ્રસ્ત ભોજનની યાદીમાં પેંગોલિનનું નામ છે. જેમાં ઔષધિય ગુણ મેળવી શકાય છે, જેના કારણે લોકો તેનું વધારે સેવન કરે છે. જેમાં લૈક્ટેશન ઓછા હોય છે અને તે કેન્સર સામે કારગર સાબિત થાય છે.

સાંપ
ચીનમાં એવા અનેક પ્રકારના સાંપો ખાવામાં આવી રહ્યાં છે, જે વિલુપ્તિની કાગર પર છે, ચીનના રેસ્ટોરાંમાં સાંપમાંથી બનેલા ફૂડ સામાન્ય છે. આ અજીબો ગરીબ ભોજનને ચીની લોકો ઘણું ખાય છે. સાથે જ ચીની લોકોની ભોજનની ઇચ્છાને શાંત કરવા માટે સંકટગ્રસ્ત પ્રજાતિઓ ગેરકાયદે સીમા પાર વ્યાપાર પણ કરવામાં આવે છે.

ઇગ્વાન
ઇગ્વાનને પણ લોકો દ્વારા ખાવામાં આવતા સંકટગ્રસ્ત ભોજન છે. તાજેતરમાં જ એક કપલ ગેરકાયદે રીતે તેનો આહાર કરતા પકડાયા હતા. બાદમાં તેમને બહામાસની જેલમા નાંખી દેવામાં આવ્યા હતા.

મકડી
મકડીથી બનેલા ભોજનને પણ લોકો ગેરકાયદે રીતે ખાય છે. આ સંકટગ્રસ્ત ભોજન તો છે, સાથે તેની ગણના અજીબો ગરીબ ભોજનમાં પણ કરવામાં આવે છે.વિશ્વના અનેક ભાગોમાં આજે પણ મકડીને ઘણું જ સ્વાદિષ્ટ ભોજન માનવામાં આવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
