આવો આપને લઇ જઇએ મોબાઇલની અજબ-ગજબ દુનિયામાં...
દર વર્ષે ઘણી ઓનલાઇન સાઇટોમાં મોબાઇલ ફોન, ટેબલેટની અઢળક કોંસેપ્ટ ઇમેજ પોસ્ટ કરવામાં આવે છે. દુનિયામાં ઘણા મોટા મોટા કોંસેપ્ટ ડિઝાઇનર છે જે એપલ, નોકિયા, એલજી, સેમસંગ જેવી બ્રાંડના આવનારા સ્માર્ટફોન પોતાના કોંસેપ્ટ દ્વારા દેખાડવાની કોશીશ કરે છે, તેમાંથી ઘણા ડિઝાઇનર સફળ પણ થાય છે. જોકે કોંસેપ્ટમાં દેખાડવા ગયેલા ગેજેટ અને તેના ફીચર અસલમાં તે ડિવાઇસથી ખૂબ જ અલગ હોય છે.
અમે આપના માટે આજે કંઇક એવા જ સેલ ફોન કોંસેપ્ટ લાવ્યા છીએ જેને જોઇને આપને ભવિષ્યમાં આવનારા સ્માર્ટફોન્સની એક ઝલક દેખાઇ જશે. તો આવો નીચેની તસવીરો દ્વારા એક નજર કરીએ કોંસેપ્ટ સ્માર્ટફોનની એક અજબ-ગજબ દુનિયા પર...

Alienware-Android
એલિયનવેયર એંડ્રોયડ ફોન

AQUA
એક્વા સ્માર્ટફોન

Bend Mobile
બેંડ મોબાઇલ ફોન

Black Label Retroxis
બ્લેક લેબલ રેટ્રોક્સિ સ્માર્ટફોન

Blackberry Empathy
બ્લેક ઇંપેથી સ્માર્ટફોન

Concept Phone with Projector
પ્રોજેક્ટરવાળો સ્માર્ટફોન

Finger Touching Wearable
ફિંગર ટચ વિયરેબલ સ્માર્ટફોન

Kambala
કંબાલા સ્માર્ટફોન

Leaf
લીફ સ્માર્ટફોન

LG EXO
એલજી ઇએક્સો

Mechanical Mobile
મેકેનિકલ મોબાઇલ ફોન

LINC
લિંક સ્માર્ટફોન

Nokia Aeon
નોકિયા ઇયોન સ્માર્ટફોન

Nokia E10
નોકિયા ઇ 10

NEC Tag
નેક ટેગ સ્માર્ટફોન

Nokia Kinetic
નોકિયા કાઇનેટિક

Nokia Morph
નોકિયા કંસેપ્ટ ફોન

Nokia Unik
નોકિયા યૂનિક સ્માર્ટફોન
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
