આ વિમાનની અંદરનો વૈભવી ઠાઠ જોઇને તમારા હોશ ઉડી જશે
તમે કદી હવામાં ઉડતો મહેલ જોયો છે? ના જોયા હોય તો અમે આજે તમને એવું જ કંઇક બતાવાના છીએ. સાઉદી અરબ પ્રિન્સ અલવલિદ બિન તલાલ ઉલ-સઉદના ભવ્ય અને આલિશાન હવાઇ મહેલની સફર અમે આજે તમને તસવીરોના માધ્યમથી કરાવીશું
તલાલના પ્રાઇવેટ જેટ વિમાનની અંદર દુનિયાભરની સુખ સામાનને રાખવામાં આવ્યો છે. આ તસવીરો જોઇને તમે તે વાત બિલકુલ નહીં સ્વીકારો કે આ કોઇ વિમાન છે. તમને એવું જ લાગશે કે તમે કોઇ રાજાનો મહેલ જોઇ રહ્યા છો.
તો ચલો તમને સાઉદી પ્રિન્સના આ હવાઇ મહેલની તસવીરો બતાવીએ. જુઓ આ ફોટો સ્લાઇડર...

હવામાં ઉડતો મહેલ
હવામાં ઉડતા મહેલની કેટલીક ખાસ તસવીરો જુઓ આ ફોટોસ્લાઇડરમાં.

વિમાન નહીં મહેલ
આ પ્રાઇવેટ જેટને એરજેટ ડિઝાઇનર નામની કંપનીએ ડિઝાઇન અને મોડિફાઇ કરી તૈયાર કર્યું છે.

એશો આરામ
આ વિમાન જહાનમાં સાઉદી પ્રિન્સની તમામ નાની મોટી જરૂરિયાતો અને તેમની પસંદ નાપસંદનું ખાસ ધ્યાનમાં રાખીને બનાવામાં આવ્યું છે.

બેડરૂમ
આ વિમાનનો બેડરૂમ પણ છે. આ આખા વિમાનમાં ક્રીમ અને ગોલ્ડન રંગનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવ્યો છે કારણ કે આ રંગો છે પ્રિન્સની પહેલી પસંદ.

બાથરૂમ
સેવન સ્ટાર હોટલના બેડરૂનને પછાડે તેવો છે આ બાથરૂમ. જેમાં જેકુઝી બાથની પણ છે વ્યવસ્થા.

સીટીંગ રૂમ
આ ભવ્ય સિટીંગ રૂમમાં તમે તમારું કામ પણ કરી શકો છો અને મહેમાનોની સાથે વાતચીત પણ કરી શકો છો.

ડાઇનીંગ રૂમ
એક્વેરિંયમની સમક્ષ આરસના પથ્થરથી બનાયેલા આ ડાઇનીંગ ટેબલમાં પ્રિન્સને પરોસવામાં આવે છે જાત જાતનાં વ્યંજન.

લાઇટનીંગ
દરેક જગ્યાએ વૈભવી કાચના ઝુમ્મર અને લાઇટીંગની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. વધુમાં રિમોટથી આ લાઇટનો પ્રકાશ ઓછા કે વધારી શકાય છે.

અન્ય એક બેડરૂમ
આ છે આ વિમાનમાં આવેલ અન્ય એક બેડરૂમ. જેમાં એક્વા થીમ છે.

બાથરૂમ
આ પ્રકારને દેખાય છે આ બેડરૂમ અને તેની અંદરનો બાથરૂમ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
