Pics: ચીનના આ સમુદ્રને ભરખી જશે આ લીલોત્રો રાક્ષસ!
વિશ્વમાં પોતાને સૌથી શક્તિશાળી દેશ તરીકે સાબિત કરવા જઇ રહેલ પાડોશી દેશ ચીન હાલમાં એક વિચિત્ર મુશ્કેલીમાંથી પસાર થઇ રહ્યું છે. ચીનના સમુદ્રમાં હાલમાં એક ખતરનાખ એલગીએ ત્યાના માછીમારોનું જીવન દુશવાર કરી દીધું છે. ઇટેરોર્મોફા પ્રોલીફેરા નામની આ એલગી સમુદ્રના કિનારા પર એટલી ઝડપથી ઉગી રહી છે કે તેને હટાવવામાં ખૂબ જ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.
આંકડાઓના હિસાબે લગભગ 19,800 ટન એલગી સમુદ્ર કિનારાએ ફેલાયેલી છે. 2008માં આ એલગીએ લગભગ 5000 સ્ક્વોયર મીલ વિસ્તારને પોતાના અંડરમાં કરી લીધો હતો.
2011માં આ એલગીના કારણે માછીમારોને 100 મિલિયન ડોલરનું નુકસાન થયું હતું. જોકે આ એલગીથી માણસોને કોઇ શારીરિક નુકસાન નથી થતું પરંતુ આ સમુદ્રમાં રહેનાર જીવોને ખૂબ જ નૂકસાન કરી રહ્યું છે કારણ કે માછલીઓને જે ઓક્સિઝન પાણીની અંદર મળવું જોઇએ તે આ એલગીના કારણે નથી મળી રહ્યું.
પાણીની ઉપર આ એલગી એક ચાદરની જેમ ફેલાયેલી છે જેના કારણે પાણીની અંદર ખૂબ જ ઓછું ઓક્ઝિજન પહોંચી રહ્યું છે, જેના કારણે માછલીઓ મરી રહી છે. ચાઇના સરકારે આ એલગીથી બચવા માટે એક નવો ઉપાય શોધી કાઢ્યો છે. આના માટે સરકારે આ એલગીને ખાતર તરીકે ઉપયોગ કરવાનો વિચાર બનાવ્યો છે. જેના કારણે એલગીથી છૂટકારો પણ મળી જશે અને ખેતરોને ખાતર પણ મળી જશે.
જોકે કેટલાંક પ્રવાસીઓ અને સ્થાનિક લોકો આ એલગીમાં રમવાનો આનંદ પણ માણે છે જુઓ તસવીરોમાં...

ચીનના આ સમુદ્રને ભરખી જશે આ લીલોત્રો રાક્ષસ

-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે

Click it and Unblock the Notifications