વિચારી તો જુઓ! તમારુ નાક આવું લાંબુ અને મો ગાયબ થઇ જાય તો..
આ ફીચર્સ સ્ટોરીનું હેડિંગ વાંચીને આ ચોક્કસ વિચારમાં પડી ગયા હશો જો આવું હોત તો આપણા અને વાંદારના ચહેરામાં જરાય અંતર ના રહેત અને બીજું એ કે આપણે ભોજન કેવી રીતે ખાતા? નોઝમાઉથ નામના બ્લોગમાં હોલિવુડની કેટલીક આવી જ સેલિબ્રિટીસની તસવીરો પોસ્ટ કરવામાં આવી છે જેના મોઢાને ગાયબ કરીને તેમનું નાક મોટું કરી દેવામાં આવ્યું છે.
આ તસવીરોમાં બરાક ઓબામાથી લઇને જસ્ટિન બીબર સુધીના લોકોનો સમાવેશ થાય છે. આ તસવીરોના કલેક્શનને નોઝમાઉથ નામ આપવામાં આવ્યું છે જે આ સમયે સોશિયલ મીડિયામાં ખૂબ જ ટ્રેંડ કરી રહ્યું છે.
આવો જોઇએ નોઝમાઉથ બ્લોગમાં પબ્લિશ કરવામાં આવેલી આ ફન્ની તસવીરોને...

World Leaders
વર્લ્ડ લીડરોની તસવીર

The Royal Family
ધ રોયલ ફેમીલી

Seinfeld
સેઇનફેલ્ડ

One Direction
વન ડાયરેક્શન

Mount Rushmore
માઉન્ટ રશમોર

Miley Cyrus
માયલી સાયરસ

Kanye West
કેન વેસ્ટ

Justin Bieber
જસ્ટીન બીબર

James Franco
જેમ્સ ફ્રેંકો

Derek Jeter
ડેર્ક જીટર
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
