આને જોઇને ખુદ આમીર અને આલિયા પણ હસી પડશે!
બોલીવૂડ સુપરસ્ટાર્સ જો નોર્મલ લાઇફ જીવતા તો આટલા સારા ના લાગતા. જરા વિચારી તો જુઓ પોતાના સ્ટારડમને બચાવી રાખવા માટે આ તમામ સ્ટાર્સને કરવી પડે છે આકારી મહેનત. અમિતાભ બચ્ચનને પણ આટલી ઉંમરે કસરત કરવી પડે છે. અને રીતિક રોશન, સલમાન ખાન અજય દેવગણ જેવા એક્શન હિરોને પણ કલાકો જીમમાં પરસેવા પાડવા પડે છે પોતાની 6 પેક્સ બોડીને બનાવી રાખવા માટે કારણ કે તેમને ખબર છે કે જો આ લૂક અને બોડી છે તો જ માર્કેટમાં તેમની ડિમાન્ડ છે.
આ વાત હિરોઇનો પર પણ તેટલી જ લાગુ થાય છે. પણ જરા વિચારી જુઓ આમિર ખાન, આમિર ખાન ન હોઇને આપણા પડોશ રહેતા શુક્લા અંકલ હોત તો. તો તે કેવો લાગત. 50 વર્ષની ઉંમરે ચોક્કસથી તેના માથે ટાલ પડી ગઇ હોય અને પેટ પણ ગોળી થઇ ગયું હોત. અને ધારા કે કેટરીના કૈફ અચાનક જ એક સવારે ભીમ કાય થઇ જાય તો. ત્યારે બોલીવૂડના સ્ટારની કેટલીક આવી ગોલું મોલુ તસવીરો અમે તમારા માટે લાવ્યા છીએ તમારા ચહેરા પર સ્માઇલ લાવવા માટે. તો જુઓ આ ફની તસવીરો અને હસી હસીને થઇ જાય લોટપોટ.

આમિર કાકા
સામાન્ય રીતે જો આમીર ખાન ફિલ્મ સ્ટાર ના હોત તો પોતાની નોર્મલ લાઇફ મુજબ તે આ ઉંમરે આવો જ લાગતો હોત નહીં!

રણવીર કપૂર
ચશ્મીશ ચચ્ચુ જોવા લાગતો રણવીર કપૂર ખરેખરમાં 10માં ચાર વાર ફેલ પડેલા પપ્પુ જેવો લાગે છે.

કૈટરીના આંટી
આ ભરાવદાર, સુખ સંપન્ન પરિવારને આંટીને ઓળખવામાં મુશ્કેલી થતી હોય તો જણાવી દઇએ આ બીજું કોઇ નહીં કેટરીના કૈફ છે.

પ્રિયંકા મામી
પ્રિયંકા ચોપડા, સુકડી પ્રિયંકા ભીમ કાય શરીર પર પણ સારી લાગે છે તે જોઇ પ્રિયંકાએ ખાવાનું ખાવાનું શરૂ કરવું જોઇએ. શું કહો છો?

ઓ ક્યૂટી પાઇ
ગોલુ મોલુ અલિયા ભટ્ટને ઓળખી કે નહીં. આલિયા તો તેના ગોલુ મોલુ અવતારમાં ખૂબ જ ક્યૂટ લાગે છે ને!

અજય પાજી
આ લાગે છે રિયલ સરદાર ટાઇમ અજય પાજી. ખરેખરમાં આ ફોટો કાજોલને બતાવવો જોઇએ પછી ખબર પડે તેનું રિએક્શન.

કરીના કપૂર
ખરેખરમાં કરીના એક સમયે આટલી જ જાડી હતી. આ તો ફિલ્મમાં આવવાના ચક્કરના કારણે પાતળી થઇ પણ બેબો જાડી હોય કે પાતળી તે હંમેશા સુંદર જ લાગે છે.

દારૂડિયા જોન અંકલ
આ ફોટો જોઇને તો ભલ ભલો હસી પડશે. જોહ્મ અબ્રાહમ શું લાગે છે. એકદમ પરફેક્ટ ફોટો ફીટ કર્યો છે.

ઐશ્વર્યા
ચિંતા ના કરો આ ફોટો તો અસલી જ છે ઐશ્વર્યાનો આ ભરવદાર ગોળ ચહેરો આરાધ્યાના જન્મ બાદ વખતનો છે.

રાની મુખર્જી
ઓ માય ગોડ! રાની મુખર્જીની આ તસવીર જોઇને તો ભલ ભલા એજ કહેશે કે ભાઇ રાની તું આવી જાડી ના થતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
