Black Hole : બ્લેક હોલમાં શું હોય છે? જાણો વૈજ્ઞાનિકોને રિસર્ચમાં અત્યારસુધી શું મળ્યુ?
Black Hole: વિજ્ઞાન રહસ્યોથી ભરેલા આ બ્રહ્માંડના રહસ્યો ઉજાગર કરવા માટે સતત મહેનત કરે છે. વૈજ્ઞાનિકોએ તેમની મહેનતથી આવા ઘણા રહસ્યોને ઉજાગર કરી દીધા છે.
જ્યારે પણ સ્પેસની વાત આવે ત્યારે ત્યાં સૌધી રહસ્યમય જગ્યા બ્લેક હોલ છે. બ્લેક હોલના ઘોર અંધારાને ઉકેલવા માટે સતત વૈજ્ઞાનિકો પ્રયાસ કરતા રહ્યાં છે.

જ્યારથી બ્લેક હોલની શોધ થઈ ત્યારથી ઘણા લોકોના મનમાં સવાલ ઉઠે છે કે તેની અંદર શું થાય છે? બ્લેક હોલ વિશે ઘણા રહસ્યો છે. વૈજ્ઞાનિકો અને સામાન્ય લોકો જવાબ જાણવા માટે ખૂબ જ ઉત્સુક છે.
જણાવી દઈએ કે બ્લેક હોલમાં અંદર ઘોર અંધકાર છે. આ બ્લેક હોલમાં અંદર જોવા મળતી ખૂબ જ ઊંચી ગુરુત્વાકર્ષણને કારણે છે. બ્લેક હોલને ગળી જતો રાક્ષસ પણ કહેવામાં આવે છે. આ છિદ્ર એટલું શક્તિશાળી છે કે તે સૂર્યને પણ પોતાની અંદર સમાવી શકે છે.
બ્લેક હોલ સાથે જોડાયેલા અન્ય ઘણા રહસ્યો જાણવા માટે વૈજ્ઞાનિકો હજુ પણ તેના પર સતત સંશોધન કરી રહ્યા છે. વૈજ્ઞાનિકોના મતે જો બ્લેક હોલની અંદર કેમેરા મોકલવામાં આવે તો તે માત્ર 12 સેકન્ડમાં ગાયબ થઈ જશે.
આ છિદ્રનું કદ સૂર્યના કદ કરતાં 33 ગણું વધારે છે. અહીં ગુરુત્વાકર્ષણ વધારે હોવાને કારણે પ્રકાશ પણ ટકી શકતો નથી. જણાવી દઈએ કે ભૌતિકશાસ્ત્રના સૌથી મોટા નિયમો બ્લેક હોલ સામે ફેલ થઈ જાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
