5% થી માંડીને 50% સુધી ડિસ્કાઉન્ટ મળ્યું રહ્યું છે આ સ્માર્ટફોન પર
ટેક્સ વર્લ્ડમાં ફરી એકવાર ડિસ્કાઉન્ટની સિઝન આવી ગઇ છે, મોબાઇલ, ટેબલેટ, ટીવી, પીસીમાં કંપનીઓમાં ભારે ડિસ્કાઉન્ટ ઓફર આપવામાં લાગી ગઇ છે. ખાસકરીને મોબાઇલની વાત કરીએ ગૂગલ આઇઓએસ કોંફ્રેસમાં ગૂગલે જ્યાં નવા મોબાઇલ પ્લેફોર્મ લોન્ચ કરવાની વાત કહી ત્યાં બીજી તરફ બજારમાં સ્માર્ટવોચ પણ આવવાની છે. ગૂગલ પ્લેમાં એલજી અને સેમસંગની નવી એન્ડ્રોઇડ વિયર સ્માર્ટવોચ પણ આવી ગઇ છે જેમાંથી એલજી સ્માર્ટવોચની કિંમત 14,999 રૂપિયા અને સેમસંગની એન્ડ્રોઇડ વિયર સ્માર્ટવોચની કિંમત 15,999 રૂપિયા છે.
આ ઉપરાંત ઇન્ડિયન એન્ડ્રોઇડ માર્કેટમાં જલદી સસ્તા સ્માર્ટફોન આવવાના છે તેના માટે ગૂગલે માઇક્રોમેક્સ, સ્પાઇસ અને કાર્બનની સાથે એક કરાર પણ કર્યો છે. જો કે બજારમાં કંપનીઓએ પોતાના કેટલાક હેંડસેટના ભાવમાં ઘટાડો પણ કર્યો છે આ સાથે જ ફોન ખરીદતા પર ગ્રાહકોને ઘણી ઓફરો આપવામાં આવી રહી છે. અમે તમારા માટે આજે કેટલાક એવા ફોનની યાદી લાવ્યા છીએ જેમાં 5 ટકાથી માંડીને 50 ટકા સુધી ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

માઇક્રોમેક્સ કેનવાસ ગોડ એ 300
ઓફર- 5 ટકાની છૂટ
માર્કેટ પ્રાઇઝ- 24 હજાર રૂપિયા
છૂટ બાદ- 22,799 રૂપિયા

જિયોની ઇલાઇફ ઇ 7 મિની
ઓફર- 22 ટકાની છૂટ
માર્કેટ પ્રાઇઝ- 22,799 રૂપિયા
છૂટ બાદ- 17,999 રૂપિયા

જોલો ક્યૂ 1010 આઇ
ઓફર- 15 ટકાની છૂટ
માર્કેટ પ્રાઇઝ- 13,499 રૂપિયા
છૂટ બાદ- 11,999 રૂપિયા

એલજી એલ 90 ડ્યૂલ
ઓફર- 22 ટકાની છૂટ
માર્કેટ પ્રાઇઝ- 19,990 રૂપિયા
છૂટ બાદ- 15,690 રૂપિયા

સોની એક્સપીરિયા સી
ઓફર- 22 ટકાની છૂટ
માર્કેટ પ્રાઇઝ- 21,490 રૂપિયા
છૂટ બાદ- 16,590 રૂપિયા

એલજી પ્રો 2
ઓફર- 38 ટકાની છૂટ
માર્કેટ પ્રાઇઝ- 54,990 રૂપિયા
છૂટ બાદ- 33,999 રૂપિયા

માઇક્રોમેક્સ કેનવાસ ઇજેંજા 2 એ 121
ઓફર- 24 ટકાની છૂટ
માર્કેટ પ્રાઇઝ- 11,500 રૂપિયા
છૂટ બાદ- 8,729 રૂપિયા

માઇક્રોમેક્સ એ 102 કેનવાસ ડૂડલ 3
ઓફર- 18 ટકાની છૂટ
માર્કેટ પ્રાઇઝ- 9,990 રૂપિયા
છૂટ બાદ- 8,149 રૂપિયા

માઇક્રોમેક્સ કેનવાસ યૂનાઇટ 2 એ 106
ઓફર- 19 ટકાની છૂટ
માર્કેટ પ્રાઇઝ- 8,499 રૂપિયા
છૂટ બાદ- 6,899 રૂપિયા

સેમસંગ ગેલેક્સી એસ ડ્યોસ 2
ઓફર- 26 ટકાની છૂટ
માર્કેટ પ્રાઇઝ- 11,120 રૂપિયા
છૂટ બાદ- 8,284 રૂપિયા

નોકિયા લૂમિયા 630 ડ્યૂલ સિમ
ઓફર- 13 ટકાની છૂટ
માર્કેટ પ્રાઇઝ- 11,999 રૂપિયા
છૂટ બાદ- 10,399 રૂપિયા

એચટીસી વન મેક્સ
ઓફર- 12 ટકાની છૂટ
માર્કેટ પ્રાઇઝ- 61,490 રૂપિયા
છૂટ બાદ- 53,899 રૂપિયા

સેમસંગ ગેલેક્સી એસ 5
ઓફર- 34 ટકાની છૂટ
માર્કેટ પ્રાઇઝ- 54,300 રૂપિયા
છૂટ બાદ- 35,649 રૂપિયા

સોની એક્સપીરિયા ઝેડ 2
ઓફર- 6 ટકાની છૂટ
માર્કેટ પ્રાઇઝ- 49,990 રૂપિયા
છૂટ બાદ- 46,990 રૂપિયા

એચટીસી ડિઝાયર 600 સી
ઓફર- 38 ટકાની છૂટ
માર્કેટ પ્રાઇઝ- 33,900 રૂપિયા
છૂટ બાદ- 21,099 રૂપિયા
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
