જો તમારો ATM પિન આ હોય તો તેને તાત્કાલિક બદલી નાખો!
વોશિંગ્ટન, 5 ઑગસ્ટ : દિવસેને દિવસે બેન્કિંગ ક્ષેત્રે પણ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ થઇ રહ્યો છે. આપણે હવે માત્ર એટીએમના માધ્યમથી ગમેત્યારે અને ગમે ત્યાંથી નાણાં મેળવી શકીએ છીએ. આપણે જેટલી સરળતાથી એટીએમ અને તેના પિનનો ઉપયોગ કરતા હોઇએ છીએ પરંતુ તેના કેટલાંક ખતરા એટલે કે ગેરફાયદા પણ હોય છે. જો યોગ્ય તકેદારી રાખવામાં ના આવે તો. એક સંશોધનમાં સામે આવ્યું છે કે દુનિયાના સૌથી ખરાબ 4 આંકડાના એટીએમ પિન 1234 છે, કારણ કે આનો અંદાજો લગાવી શકાય છે.
હફિંગ્ટન પોસ્ટના સમાચાર અનુસાર 4 ડિજિટના કોમ્બિનેશનથી 10 હજાર એટીએમ પિન બને છે, પરંતુ દુનિયાભરમાં 11 ટકા પિન 1234 છે. ડેટા જેનેટિક્સે 34 લાખ પિનની સ્ટડી કરી અને તેના દ્વારા સૌથી પોપ્યુલર એટલે કે સૌથી ખરાબ પિન સામે આવ્યા.
ડેટા જેનેટિક્સે જણાવ્યું, કે જોકે પિન નંબરના ડેટા મળી શકે નહીં માટે આ સ્ટડીમાં એ ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો, જે કોઇને કોઇ રીતે જાહેર કરાયો હોય અથવા તે લીક થઇ ગયો હોય.
સ્ટડી અનુસાર ટોપ 10 પિન જ તમામ પિનના 20 ટકા છે. ટોપ 20 પિનથી 26.83 ટકા પિનનો અંદાજો લગાવવામાં આવી શકે છે. અમે આપને 10 સૌથી વધારે ઉપયોગમાં લેવામાં આવતા અને 10 સૌથી ઓછા ઉપયોગમાં લેવામાં આવતા પિન અંગેની માહિતી આપી રહ્યા છીએ. આ માહિતીને ધ્યાનમાં રાખીને આપ પણ આપનો પિન બદલી શકો છો. જો સૌથી વધારે ઉપયોગમાં લેવાતા પિનમાં તમારો પણ પિન હોય તો તેને તાત્કાલિક બદલી નાખવો જ હિતાવહ છે....
10 સૌથી ખરાબ અને 10 સૌથી સારા એટીએમ પિન

1
1234

2
1111

3
0000

4
1212

5
7777

6
1004

7
2000

8
4444

9
2222

10
6969

11
8068

12
8093

13
9629

14
6835

15
7637

16
0738

17
8398

18
6793

19
9480

20
8957

1.
1234
2.
1111
3.
0000
4.
1212
5.
7777
6.
1004
7.
2000
8.
4444
9.
2222
10.
6969
સૌથી ઓછા ઉપયોગમાં લેવાતા પિન:
1.
8068
2.
8093
3.
9629
4.
6835
5.
7637
6.
0738
7.
8398
8.
6793
9.
9480
10.
8957
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
