વીડિયોમાં જુઓ બરાક ઓબામાનું ગંગણમ સ્ટાઇલ!
અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા ક્યારેય રાષ્ટ્રીય સત્રના આયોજન દરમિયાન કોઇ મહિલાને પોતાની બાહોમાં લઇ લે છે, તો ક્યારેક કોઇને સ્ટેજ પર કિસ કરી લે છે. વૉલીબોલ, ગોલ્ફ રમતા અને સ્વિમિંગ કરતા પણ આપે તેમને ચોક્કસ જોયા હશે. પરંતુ શું આપે ક્યારેય બરાક ઓબામાને ડાન્સ કરતા જોયા છે.
જો નહીં તો આજે જે વીડિયો અમે આપને બતાવવાના છીએ, તેને ચોક્કસ જુઓ. આ વીડિયોને અમેરિકામાં ફિલ્માવવામાં આવ્યો છે, જેમાં બતાવવામાં આવ્યું છે કે બરાક ઓબામા પ્રસિદ્ધ પોપ ગીત ગંગનમ સ્ટાઇલ પર નાચી રહ્યા છે. આ વીડિયોમાં તેઓ એકલા નથી, પરંતુ સાથે તેમની પત્ની મીશેલ પણ દેખાઇ રહી છે.
ગંગણમ સ્ટાઇલના આ વીડિયોને જોયા બાદ આપ હસતાં હસતાં લોટપોટ પણ થઇ જશો, કારણ કે કોઇ રાષ્ટ્રપતિને આ પ્રકારે ડાન્સ કરતા આપ પહેલીવાર જોશો. વીડિયો જોતા પહેલા જુઓ કેટલીક તસવીરો, સ્લાઇડરમાં, જે વધારશે આપના મનમાં ઉત્સુકતા. બાદમાં અંતિમ સ્લાઇડમાં જુઓ વીડિયો.

બરાક ઓબામા
ગંગણમ સ્ટાઇલમાં ડાન્સ કરતા અમેરિકાના પ્રેસિડેન્ડ બરાક ઓબામાને જોઇ શકાય છે.

શૂંટિંગ
આ વીડિયોમાં અલગ અલગ સ્થળોએ શૂટિંગ કરવામાં આવ્યું છે. આખું શૂંટિંગ અમેરિકામાં જ થયું છે.

ઓબામાની કૉમેડી
આ વીડિયોમાં આપ જોઇ શકશો કે કેવી રીતે બરાક ઓબામા કોમેડી કરે છે.

ગંગણમ સ્ટાઇલ
વીડિયોમાં ઓબામાના અલગ અલગ રૂપો જોવા મળશે.

ગંગણમમાં મિશેલ પણ
આ વીડિયોમાં મીશેલને પણ ઓબામાની સાથે ગંગણમ સ્ટાઇલમાં ડાન્સ કરતા બતાવી છે.

અત્યાર સુધી આપ સમજી ગયા હશો!
આ તસવીરોને જોયા બાદ આપ સમજી ગયા હશો કે આગળ આપ શું જોવા જઇ રહ્યા છો.

ડુપલીકેટ ઓબામા
વીડિયોમાં જે વ્યક્તિને નાચતો બતાવવામાં આવ્યો છે તે રિયલમાં નકલી ઓબામા છે અને મિશેલ પણ નકલી છે. આ વીડિયોમાં ઓબામાની ભૂમિકામાં રેગ્ગી બ્રાઉન છે અને અભિનેત્રી દલીલા અલી રઝાહ મિશેલ બની છે.
ઓબામાનો ગંગણમ વીડિયો...
આ વીડિયોમાં આપ જોઇ શકશો કે ઓબામા અને મિશેલના ડુપ્લિકેટ કેવી રીતે અસલી ગંગણમ સ્ટાઇલમાં નાચે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
