Artificial intelligence : મહિલાઓ કે પુરૂષો? દુનિયામાં કોણ વાપરી રહ્યું છે સૌથી વધુ AI ટુલ્સ?
દુનિયામાં ઝડપથી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ વધી રહ્યો છે. તેના નફા-નુકસાનને લઈને સતત ચર્ચા ચાલી રહી છે ત્યારે તેના ઉપયોગને લઈને એક રસપ્રદ માહિતી સામે આવી છે.
ઓપન એઆઈ ચેટ જીપીટીએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની દુનિયાને પુરી બદલી દીધી છે.એકલા આ ચેટબોટે AI ઈન્ડસ્ટ્રીનો 60% ટ્રાફિક હાંસલ કર્યો છે.

અહેવાલો અનુસાર, સપ્ટેમ્બર 2022 અને ઓગસ્ટ 2023 વચ્ચે ટોચની 50 AI એપ્સે 24 બિલિયન વિઝિટનો આંકડો પાર કર્યો છે. આમાંથી એકલા Chat GPTનો હિસ્સો 60% છે.
રાઈડર બડી ડોટ એઆઈના અહેવાલ અનુસાર, Chat GPT પર સપ્ટેમ્બર 2022 અને ઓગસ્ટ 2023 વચ્ચે 14 બિલિયન લોકોએ કરી છે. તે આ ફિલ્ડની ટોચની AI એપ બની છે.
અહેવાલ અનુસાર, એઆઈ ઈન્ડસ્ટ્રીમાં જાણીતા ટુલ્સ SEMrush નો ઉપયોગ કરીને AI ટૂલ્સને સૂચિબદ્ધ કરતી વિવિધ જગ્યાએથી ડેટાને સ્ક્રેપ કરીને 3,000 થી વધુ AI ટૂલ્સનો અભ્યાસ કર્યો છે.
આમાંથી તેઓએ ટોચના 50 સૌથી વધુ જોવાયેલા ટુલ્સ પસંદ કર્યા. આ અભ્યાસના સમયગાળા દરમિયાન AI ઈન્ડસ્ટ્રીના 80 ટકાથી વધુ ટ્રાફિકનું પ્રતિનિધિત્વ કરે છે. મતલબ કે આ ટોપ 50 એપ્સનો ટ્રાફિક AI ઈન્ડસ્ટ્રીમાં વધુ છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે AI ઈન્ડસ્ટ્રીને ગયા વર્ષે દર મહિને સરેરાશ 2 બિલિયન વિઝિટ થઈ અને અભ્યાસના છેલ્લા 6 મહિનામાં આ આંકડો દર મહિને 3.3 બિલિયન મુલાકાતો પર પહોંચી ગયો છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, છેલ્લા 6 મહિનામાં ઓપન એઆઈના ચેટ જીપીટીનો ટ્રાફિક 1.8 બિલિયન, કેરેક્ટર એઆઈનો 463.4 મિલિયન અને ગૂગલના બાર્ડનો 68 મિલિયન ટ્રાફિક રહ્યો.
પાઈટ Buddy.AI ના અહેવાલ અનુસાર, AI ચેટબોટ ટૂલ્સ સૌથી વધુ લોકપ્રિય છે અને તેણે 19.1 બિલિયન વિઝિટ રેકોર્ડ કરી છે. તેનો અર્થ એ છે કે સમગ્ર વિશ્વમાં લોકો એઆઈ ચેટબોટ્સ ટૂલ્સનો અન્ય કરતા વધુ ઉપયોગ કરી રહ્યા છે. આ ઉપરાંત રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે AI ટૂલ્સનો ઉપયોગ કરનારા 63% વપરાશકર્તાઓ મોબાઇલથી આ ટૂલ્સનો ઉપયોગ કરે છે.
રિપોર્ટમાં જેન્ડર ડેટા પણ હાઇલાઇટ કરવામાં આવ્યો અને કહેવામાં આવ્યું છે કે છોકરાઓ છોકરીઓ કરતાં વધુ AI ટૂલ્સનો ઉપયોગ કરી રહ્યા છે. વિશ્વભરમાં લગભગ 69.5% છોકરાઓ AI ટૂલ્સ ચલાવી રહ્યા છે જ્યારે મહિલાઓની ટકાવારી માત્ર 30.5% છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
