અનોખા વિશ્વની કેટલીક અનોખી તસવીરો
ભારતથી લઇને વિશ્વભરના અનેક દેશોમાં આપણને એક એવી બાબત મળી જશે તે આપણને વિચારતા અથવા તો આપણા ઉદાસ ચહેરા પર હાસ્યના કે પછી એથ્લેટ્સ અને પર્ફોમર્સ દ્વારા કરવામાં આવેલા કરતબોથી આપણા ચહેરા પર આશ્ચર્યના ભાવ પ્રગટ કરાવી દે છે. ત્યારે આ વખતે અમે અહીં એવી જ કેટલીક તસવીરો લઇને આવ્યા છીએ. જેમાં ક્યાંક તમે હસી પડશો, ક્યાંક આશ્ચર્ય પામશો તો ક્યાંક એ લોકોના જીવનને લઇને તમે વિચારમાં પડી જશો.
તો ક્યાંક તમને એ દેશ અથવા તો શહેરની સંસ્કૃતિની ઝલક જોવા મળશે. આવી અનેક ઘટનાઓ દરરોજ આપણા ધ્યાનમાં આવતી હોય છે. એમાની જ એક કેટલીક ઘટનાઓને અમે તસવીરો થકી રજૂ કરી રહ્યાં છીએ.

વ્હીલ ચેર પર ભરતનાટ્યમ
સામાન્ય રીતે આપણે કોઇ સ્ટેજ પર ભરતનાટ્યમ કરતા નૃત્ય વિશેષજ્ઞોને જોયા હશે, પરંતુ મુંબઇમાં કેટલાક વિક્લાંગો દ્વારા ભગવત ગીતા અને ભરતનાટ્યમને વ્હીલ ચેર્સ પર રજૂ કરીને હાજર રહેલા તમામ લોકોને આશ્ચર્યમાં મુકી દીધા હતા.

આસામનું પૂરગ્રસ્ત જીવન
આ તસવીર આસામમાં આવેલા પૂરની છે, જ્યાં એક પિતા પોતાના બાળકને પૂરના પાણીમાંથી સુરક્ષિત બહાર કાઢવા માટે કેળાની વાંસનો ઉપયોગ કરી રહ્યાં છે.

આલ્ફોર્ન ફેસ્ટિવલ
સ્વિત્ઝરલેન્ડના નેન્ડાઝમાં 12 આંતરરાષ્ટ્રીય આલ્ફોર્ન ફેસ્ટિવલમાં ભાગ લઇ રહેલા આલ્ફોર્ન પ્લેયર્સ.

સ્મોલ કન્ટ્રી બોટ્સ
કોચીના લેકમાં ફિશિંગ માટે સ્મોલ કન્ટ્રી બોટ્સનો ઉપયોગ કરવામાં આવે છે.

સ્વિમિંગ વર્લ્ડ ચેમ્પિયનશીપ
બાર્સેલોનામાં ફિના સ્વિમિંગ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં પોતાના કરતબ દર્શાવી રહેલાં સ્વિમર.

નેતાના વધામણા
નોર્થ કોરિયન મહિલાઓએ કંઇક આ રીતે પોતાના નેતા કિમ જોંગ અનને આવકાર્યા હતા.

ઝોમ્બી વોક
મુંબઇમાં કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ઝોમ્બી વોક કરવામાં આવ્યું હતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
