ગૂગલ અર્થ દ્વારા લેવામાં આવેલી અદભૂત તસવીરો, જે તમને હેરાન કરી દેશે
ગૂગલ અર્થ એક મેપિંગ એપ્લિકેશન છે જેમાં તમે દુનિયાના કોઇપણ ભાગને સરળતાથી જોઇ શકો છો. જેમ કે માની લોકો ક તમે દિલ્હીમાં બેસીને બીજા દેશનો મેપ અને ત્યાંના શહેરોના ફોટા જોવા માંગો છો તો ગૂગલ અર્થની મદદથી જોઇ શકો છો. ગૂગલ અર્થમાં 3ડીની સાથે ઘણા બધા ફીચર આપવામાં આવ્યા છે. આટલું જ નહી ગૂગલ મેપથી ચંદ્રમાને પણ તમારા પીસી અને લેપટોપમાં જોઇ શકો છો.
અમે તમારા માટે કેટલીક એવી અનોખી તસવીરો લાવ્યા છીએ જે ગૂગલ અર્થ પરથી લેવામાં આવી છે. આ ફોટાને સેટેલાઇટની મદદથી લેવામાં આવ્યા છે. આ દુનિયાના અલગ-અલગ ભાગોમાંથી લેવામાં આવી છે. આવો જોઇએ ગૂગલ અર્થ દ્વારા લેવામાં આવેલી ધરતીના વિભિન્ન ભાગોની તસવીરો.

Airplane Boneyard
એરોપ્લેન બોનયાર્ડ, ટકસન, એરિજોના

Mysterious Desert Pattern
ઇજિપ્તના રેડ સી ગવરનોરેટ રણમાં બનેલ રહસ્યમય રેખાઓ.

Jet in a Parking Lot
ફ્રાંસના વિલે અવેરીમાં બનેલ જેટ પ્લેન પાર્કિગ સ્લોટ

Big Friendly Giant Huara, Tarapaca Chile
તારાપાકી ચિલીમાં બનેલ રાક્ષક રૂપી ચહેરો

Big Red Lips in the Desert
રણમાં બનેલ પ્રાકૃતિક હોઠનો ફોટો

Big Swimming Pool
જર્મનીના બર્લિન શહેરમાં બનેલો એક મોટો સ્વિમિંગ પૂલ

Buffalo Herd
તંજાનિયાના કિગોસ્કી રિજર્વમાં ભેંસોનું એક ઝુંડ

Coca Cola Logo
આફ્રીકા, ચિલીમાં બનેલ કોકા કોલાનો લોગો

Concentric Cirlces
યુએસના કોલોરાડો ન્યૂઝ કાસલમાં બનેલ ક્રાંકીટનું એક સર્કલ

Firefox Logo
યુએસ ડેટન, ઓરિગૉનમાં બનેલ ફાયરફોક્સ લોકો

Flipped Car
જર્મનીના ક્રેફીલ્ડમાં ઉંઘી વળેલી કારનો ફોટો

Giant Target
યુએસના નેવેડામાં બનેલ ટાર્ગેટનું નિશાન

Giant Triangle
યુએસનાએરિજોના, વિટમૈનમાં બનેલ એક મોટો ત્રિભૂજ

Guitar-Shaped Forest
આર્જેટીનાના કોરડોબામાં બનેલ ગિટારના આકારનું જંગલ

Heart-Shaped Lake
યુએસ કોલંબિયા સ્ટેશનમાં બનેલ દિલના આકારની એક ઝલક

Heart-Shaped Land Formation
ન્યૂક કૈલિડોનિયામાં બનેલ દિલના આકારની જગ્યાએ

Hippo Pool
તંજાનિયાના કૈટાવી નેશનલ પાર્કમાં બનેલ હિપ્પોનો સ્વીમિંગ પૂલ

Island in a Lake
નોર્થ કેનેડાની એક સરોવરમાં દેખાઇ રહેલ જમીનનો એક ભાગ

Jesus Loves You
યૂએસએ, ઇડાહોના બોસ નેશનલ ફોરેસ્ટમાં લખેલ Jesus Loves You

Mattel Logo
કેલિફોર્નિયાના ઇએલ સિગુંડોમાં બનેલ મૈટલ કંપનીનો લોગો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
