જાપાની આર્ટિસ્ટની કમાલ બોક્સમાંથી બનાવ્યો રોબોટ
વિશ્વ ધીરે-ધીરે હાઇ ટેક બનતું જઇ રહ્યું છે, જે કાર્ય મનુષ્યો કરી રહ્યાં હતા તે જ કાર્યો હવે ધીરે-ધીરે તેમના દ્વારા જ નિર્મિત કરવામાં આવેલા રોબોટ્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે. પોતાની ક્રિએટિવિટી અને કાર્યકુશળતાના જોરે માનવી પોતાના વ્યસ્ત અને ઝડપી જીવનમાં આ જ રોબોટનો ઉપયોગ કરીને હવે પોતાના કેટલાક સામાન્ય કામ તેની પાસેથી કરાવવાની વેતરણમાં છે. ત્યારે અહીં એક આર્ટિસ્ટ દ્વારા તૈયાર કરવામાં આવેલા એક રોબોટના ક્રિએશનને અહીં તસવીરોમાં રજૂ કરવામાં આવ્યા છે.
ડૈનબો નામનો આ રોબોટ જાપાનના આર્ટિસ્ટ કિયોહિકો અજૂમાએ બનાવ્યો છે. જોવામાં આપણને ભલે આ રોબોટ સાધારણ લાગતા હોય પરંતુ જો ધ્યાનથી તેને જોવામાં આવે તો રોબોટમાં અલગ-અલગ પ્રકારના એક્સપ્રેશન આપવામાં આવ્યા છે. સાધારણ કોર્ડબોર્ડથી બનેલા આ રોબોટને અમેજન ડોટ કોમના બોક્સથી બનાવવામાં આવ્યા છે. ડેમ્બને બનાવવામાં આવ્યા બાદ અલગ-અલગ ફોટો સેક્શન કરવામાં આવ્યા છે. જેને નિહાળતાં જ તમારા મનમાં એક કહાણી બની જશે.

-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત

Click it and Unblock the Notifications