બ્લેક ગૂચી પહેરીને ઐશ્વર્યા રાયે કરી કોમનવેલ્થની શરૂઆત
ઐશ્વર્યા રાયનો ડ્રેસિંગ સેંસ દરેકને પ્રભાવિત કરે છે. ઐશ્વર્યા રાયે કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમનીમાં આમંત્રિત કરવામાં આવી હતી, જે દરમિયાન તેમણે ગૂચી પ્રી ફૉલ 2014નો બ્લેક કોટ ડ્રેસ પહેર્યો હતો. ઐશ્વર્યા રાય દેખાવમાં કોઇ અપ્સરાથી ઓછી લાગી રહી નથી.
ઐશ્વર્યા રાયને તે દરમિયાન ઘણા લોકોની પ્રશંસા મળી. તેમને જોઇને એ વાતનો બિલકુલ પણ અંદાજો લગાવી ન શકાય કે ઐશ્વર્યા રાય એક બાળકીની માતા પણ હોઇ શકે છે. ઐશ્વર્યા રાય ત્યાં પહોંચીને સારા મૂડમાં જોવા મળી અને તેમની સ્માઇલ તો જેમ કે તેમનો સાથ જ છોડતી ન હતી. ઐશ્વર્યા રાયનો આ બોલ્દ બ્લેક લુક ઓપનિંગ સેરેમની માટે ઘણા દિવસો સુધી યાદ રાખવામાં આવશે.

ઐશ્વર્યા રાય બ્લેક ગૂચી કોટમાં
કોમનવેલ્થ ગેમમાં ઐશ્વર્યા રાયે ઓપનિંગ સેરેમનીમાં બ્લેક ગૂચી કોટ પહેર્યો હતો.

લાંબા બ્લેક બૂટ્સ
ઐશ્વર્યા રાય પર બ્લેક ગૂચી બૂટ્સ ખૂબ જ સૂટ કરે છે.

નેચરલ મેકઅપ
ઐશ્વર્યા રાયને આપણે મેકઅપ વિના વધુ પસંદ કરીએ છીએ. તેમને આંખ પર થોડું કાજલ અને ચહેરા પર કંસીલર લગાવ્યું છે.

બાલોની હેરસ્ટાઇલ
ઐશ્વર્યા રાયની આ હેરસ્ટાઇલ ખૂબ જ ફેવરીટ લાગે છે એટલા માટે તે આ સ્ટાઇલની સાથે ઘણી વાર જોવા મળે છે.

સુંદર આંખો
ઐશ્વર્યા રાયની આંખો સૌથી સુંદર છે અને તેની સુંદરતા નિખારવા માટે એશે આંખો પર આઇનાઇનર અને કાજલ લગાવ્યું હતું.

બ્લૂ બેગ
ઐશ્વર્યા રાયે બ્લે ગૂચીની સાથે બ્લૂ રંગની મોટી ક્લચ હાથમાં રાખી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
