આ છે શાહી સવલતોનું સરનામું : બુર્જ ખલિફા એપાર્ટમેન્ટ્સ
વિશ્વના સૌથી ઊંચા ગણાતા બુર્જ ખલિફા એપાર્ટમેન્ટ્સની લાઇફસ્ટાઇલ પણ એટલી જ ઊંચી છે. અહીં રહેનારાઓને વીઆઇપી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. અહીં સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક રાખવામાં આવી છે. શાહી સવલતો સાથેના ફર્નિશ્ડ અને અનફર્નિશ્ડ એપાર્ટમેન્ટ ભાડેથી પણ મળે છે. જેનું એક મહિનાનું ભાડું 85,000 દિરહામ એટલે કે અંદાજે રૂપિયા 13,94,527થી શરૂ થાય છે. જ્યારે એક બેડરૂમવાળા સ્ટુડિયો એપાર્ટમેન્ટનું માસિક ભાડું 1,00,000 દિરહામ એટલે કે 16,40,620 રૂપિયા જેટલું થાય છે.

1
બુર્જ ખલિફા લક્ઝરી સ્ટુડિયો એપાર્ટમેન્ટ્સ

2
વિશ્વના સૌથી ઊંચા ગણાતા બુર્જ ખલિફા એપાર્ટમેન્ટ્સની લાઇફસ્ટાઇલ પણ એટલી જ ઊંચી છે. અહીં રહેનારાઓને વીઆઇપી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે.

3
અહીં સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક રાખવામાં આવી છે. શાહી સવલતો સાથેના ફર્નિશ્ડ અને અનફર્નિશ્ડ એપાર્ટમેન્ટ ભાડેથી પણ મળે છે.

4
એક મહિનાનું ભાડું 85,000 દિરહામ એટલે કે અંદાજે રૂપિયા 13,94,527થી શરૂ થાય છે.

5
એક બેડરૂમવાળા સ્ટુડિયો એપાર્ટમેન્ટનું માસિક ભાડું 1,00,000 દિરહામ એટલે કે 16,40,620 રૂપિયાથી શરૂ થાય છે.

6
આ એપાર્ટમેન્ટ્સમાં ટોપ ટુ બોટમ ગ્લાસ વિન્ડોઝ છે જે આપને બાહરી દુનિયાનો શાનદાર વ્યૂ આપે છે.

7
એપાર્ટમેન્ટમાં સુવિધા માટે કબાટ, વૉર્ડરોબ, સબ ઝીરો રેફ્રિજરેટર, ઓવન કમ સ્ટવ, ડિશ વૉશર, વેશિંગ મશીન, ડ્રાયર જેવા તમામ સાધનો ઉપલબ્ધ છે.

8
આ એપાર્ટમેન્ટસમાં જરૂર પડે તો તમામ કિચન એપ્લાયન્સીસ અને ક્રોકરી તથા કરલરીની સુવિઘા પણ આપવામાં આવે છે.

9
અહીં રહેનારાઓએ માત્ર તેમના કપડાંની સુટકેસ લઇને આવવાનું રહે છે.

10
આ અપાર્ટમેન્ટમાં હેલ્થ ક્લબસ ટેનિસ અને સ્ક્વૉશ કોર્ટ્સની ફેસિલિટી પણ છે.

11
આ છે શાહી સવલતોનું સરનામું : બુર્જ ખલિફા એપાર્ટમેન્ટ્સ
આ એપાર્ટમેન્ટ્સમાં ટોપ ટુ બોટમ ગ્લાસ વિન્ડોઝ છે જે આપને બાહરી દુનિયાનો શાનદાર વ્યૂ આપે છે. એપાર્ટમેન્ટમાં સુવિધા માટે કબાટ, વૉર્ડરોબ, સબ ઝીરો રેફ્રિજરેટર, ઓવન કમ સ્ટવ, ડિશ વૉશર, વેશિંગ મશીન, ડ્રાયર જેવા તમામ સાધનો ઉપલબ્ધ છે.
આ એપાર્ટમેન્ટસમાં જરૂર પડે તો તમામ કિચન એપ્લાયન્સીસ અને ક્રોકરી તથા કરલરીની સુવિઘા પણ આપવામાં આવે છે. અહીં રહેનારાઓએ માત્ર તેમના કપડાંની સુટકેસ લઇને આવવાનું રહે છે. આ અપાર્ટમેન્ટમાં હેલ્થ ક્લબસ ટેનિસ અને સ્ક્વૉશ કોર્ટ્સની ફેસિલિટી પણ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
