હવે તમે પણ મચાવી શકો છો ધૂમ, રમો ફ્રી ધૂમ-3 ગેમ
ક્રિશ-3ની જેમ ધૂમ-3નો પણ વિન્ડોઝ અને એન્ડ્રોઇડ પ્લેટફોર્મ માટે નવી ગેમ બજારમાં આવી ચૂકી છે. 26 એમબીના નવા ધૂમ-3 ગેમને 99 ગેમ્સ પ્રાઇવેટ લિમિટેડ અને યશરાજ ફિલ્મે સાથ મળીને બનાવી છે.
ગેમમાં ઘણી 3ડી ઇફેક્ટની સાથે મૂવી કેરેક્ટર આપવામાં આવ્યા છે. ગેમમાં યૂઝરને આમીર ખાનનું કેરેક્ટર આપવામાં આવ્યું છે, જેને અભિષેક બચ્ચન શિકાગોના માર્ગો પર દોડાવે છે. ગેમ બનાવનાર કંપની 99 ગેમ્સના સીઇઓ રોહિત ભટ્ટ અનુસાર અમને આશા છે કે ગેમને દરરોજ લગભગ 80,000 વખત ડાઉનલોડ કરવામાં આવશે.
હજી સુધી ગેમને 5માંથી 4.5 રેટિંગ મળ્યા છે. ભટ્ટ અનુસાર ગેમને ખત્મ કરવામાં 6 મહિનાઓ જેટલો સમય લાગ્યો, આખી ગેમમાં 16 લોકોની ટીમે કામ કર્યું છે. ત્યારે જઇને આ ગેમનું સફળ નિર્માણ થઇ શક્યું છે.

ધૂમ-3 ગેમ ટ્રેલર
ધૂમ-3 ગેમનું રસપ્રદ ટ્રેલર જોઇને આપ ગેમનું અનુમાન લગાવી શકશો.

-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે

Click it and Unblock the Notifications